$CH \equiv CH\xrightarrow[{{\text{(2) CO , HCl , AlC}}{{\text{l}}_3}}]{{{\text{(1) Red hot Fe tube, 873 K}}}}$ નીપજ
નીપજમાં $s p^{2}$ સંકરણ પામેલા કાર્બન પરમાણુઓની સંખ્યા ......... છે.



$ CH_3Cl $ ની ઉપજ મેળવવા માટે, $ CH_4 $ થી $ Cl_2 $નો ગુણોત્તર કેવો હોવો આવશ્યક છે ?
$I. \,CH_3 - H$
$II.\, CH_3CH_2-H$
$III.\, CH_2 = CH - CH_2-H$
$IV.\, C_6H_5$
| ઉદીપક | પ્રક્રિયા |
| $(i) \;\mathrm{Na}_{2} \mathrm{O}$ | $(a)$ ઇથાઈન માથી ઇથેનાલમાં ઓક્સિડેશન |
| $(ii) \;\mathrm{TiCl}_{4}+ \mathrm{Al(CH_3)}_{3}$ | $(b)$ આલ્કાઇન્સનું બહુલીકરણ |
|
$(iii)\;\mathrm{PdCl_2} $ |
$(c)$ $H_2SO_4$ની બનાવટમાં $SO_2$ના ઓક્સિડેશનમાં |
| $(iv)\;$ નિકલ સંકીર્ણો | $(d)$ ઇથિલીનનું બહુલીકરણ |
નીચેના પૈકી કયો વિકલ્પ સાચો છે?