વિધાન $I$ : આર્યન $(III)$ ઉદ્દીપક, એસિડિક $K _{2} Cr _{2} O _{7}$ અને તટસ્થ $KMnO _{4}$ નું દ્રાવણ $I$ નું $I_{2}$ માં સ્વતંત્રપણે ઓકિસડેશન કરવાની ક્ષમતા ધરાવે છે.
વિધાન $II$ : મેંગેનેટ આયન પ્રકૃતિમાં અનુચુંબકિય છે અને તેમાં $p \pi- p \pi$ બંધન સંકળાયેલ છે.
ઉપરોક્ત વિધાનો સંદર્ભે, નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય ઉત્તર પસંદ કરો.
Manganate ion has \(d \pi- p \pi\) bonding.
$A$. સ્કેન્ડીયમ સિવાય બધા સંક્રાંતિ તત્વો $MO$ ઑક્સાઈડો બનાવે છે, કે જે આયનિક છે.
$B$. સમૂહ ક્રમાંકને સુસંગત સૌથી ઊંંચી ઑક્સિડેશન સંખ્યા (આંક) સંક્રાંત ધાતુ ઑક્સાઈડોમાં $Sc _2 O _3$ થી $Mn _2 O _7$ માં પ્રાપ્ત થાય છે.
$C$. $V _2 O _3$ થી $V _2 O _4$ થી $V _2 O _5$ તરફ જતા બેઝિક લક્ષણો (પ્રકૃતિ) વધે છે.
$D$. $V _2 O _4$ ઍસિડમાં દ્રાવ્ય થઈને $VO _4^{3-}$ ક્ષાર આપે છે.
$E$. $CrO$ બેઝિક છે પણ $Cr _2 O _3$ ઉભયધર્મી છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :
[ આપેલ : પરમાણુ ક્માંક : $\mathrm{C}: 6, \mathrm{Na}: 11, \mathrm{O}: 8, \mathrm{Fe}: 26, \mathrm{Cr}: 24]$