નીચે બે વિધાનો આપેેલા છે. એકને કથન $(A)$ અને બીજાને કારણ $(R)$ રજુ કરેલ છે.

કથન $(A):$ બે ધાત્વીય ગોળાઓને સમાન સ્થિતિમાનથી વીજભારિત કરવામાં આવેલ છે. તેમાનો એક પોલો અને બીજો ઘન છે, પરંતુ બંનેની ત્રિજ્યા સમાન છે. ઘન ગોળા પર પોલા ગોળા કરતા ઓછો વિદ્યુતભાર હશે.

કારણ $(R):$ ધાતુના ગોળાની સંઘારકતા ગોળાઓની ત્રિજ્યા ઉપર આધારિત છે.

ઉપરનાં વિધાનોનાં સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાયો ઉત્તર પસંદ કરો.

  • A$A$ ખોટું અને $R$ સાચું છે.
  • Bબંને $A$ અને $R$ સાચાં છે અને $R$ એ $A$ ની સાચી સમજૂતી આપે છે.
  • C$A$ સાચું અને $R$ ખોટું છે.
  • Dબંને $A$ અને $R$ સાચાં છે અને $R$ એ $A$ ની સાચી સમજૂતી આપતું નથી.
JEE MAIN 2023, Medium
Download our app for free and get startedPlay store
a
Potential of a conducting sphere is

\(V =\frac{ KQ }{ R } \text { (Solid as well as hollow) }\)

\(V _1= V _2 \text { and } R _1= R _2\)

\(\therefore Q _1= Q _2\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $R$ ત્રિજ્યાવાળા ગોળાની સપાટી પર વિદ્યુતભાર $q$ સમાન રીતે વહેંચાયેલ છે. આ ગોળો, એક સમકેન્દ્રી પોલા ગોળાથી ઢંકાયેલ છે, જેની ત્રિજ્યા $2 R$ છે. જો બહારનો પોલો ગોલો પૃથ્વી સાથે જોડેલો હોય તો તેનાં પરનો વિદ્યુતભાર કેટલો હશે?
    View Solution
  • 2
    આકૃતિમાં બતાવ્યા પ્રમાણે કળ $S$ ને સ્થિતિ $A$ થી સ્થિતિ $B$ માં ફેરવ્યા બાદ કેપેસિટર $C$ અને કુલ વિદ્યુત ભાર $Q$ ના પદોમાં આ પરિપથમાં કેટલી ઊર્જાનો વ્યય થશે?
    View Solution
  • 3
    જયારે કેપેસિટરનું ડાઇઇલેકિટ્રક અચળાંક $K = 3$ થી ભરતાં વિદ્યુતભાર ${Q_0}$,વોલ્ટેજ ${V_0}$ અને વિદ્યુતક્ષેત્ર ${E_0}$ છે.હવે કેપેસિટરને ડાઇઇલેકિટ્રક અચળાંક $K = 9$ થી ભરતાં વિદ્યુતભાર,વોલ્ટેજ અને વિદ્યુતક્ષેત્ર અનુક્રમે કેટલા થાય?
    View Solution
  • 4
    શા માટે કોઈ ધાતુનો કેપેસિટરમાં ડાઈ-ઈલેકટ્રીક તરીકે ઉપયોગ કરી શકાતો નથી ?
    View Solution
  • 5
    સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ $C$ છે. અને પ્લેટો વચ્ચેનું અંતર $d$ છે. જો પ્લેટો વચ્ચેના અવકાશને $K$ ડાઈ ઈલેકટ્રીક અચળાંકમાં પદાર્થ વડે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ભરેલ હોય તો કેપેસિટરનો નવો કેપેસિટન્સ શોધો.
    View Solution
  • 6
    નીચે દર્શાવેલ પરિપથ માં કુલ વિજભાર $750\, \mu C$ અને $C _{2}$ કેપેસીટર વચ્ચેનો વૉલ્ટેજ $20\, V$ છે, તો $C _{2}$ કેપેસીટર પરનો વિજભાર ($\mu C$ માં) કેટલો હશે?
    View Solution
  • 7
    નીચે દોરેલ વિદ્યુત પરિપથમાં સંઘારકમાં સંગ્રહિત વિદ્યુતભાર__________$\mu \mathrm{C}$હશે.
    View Solution
  • 8
    ક્ષેત્રફળ $A$ ધરાવતા સપાટ પ્લેટની મદદથી એક સંધારક રચવામાં આવે છે અને બીજી પ્લેટ આકૃત્તિમાં દર્શાવ્યા અનુસાર સીડી-આકારની રચના ધરાવે છે. જો દરેક સીડીનું ક્ષેત્રફળ $\frac{A}{3}$ અને ઊંચાઈ $d$ હોય તો આ ગોઠવણની સંધારકતા ........... છે.
    View Solution
  • 9
    એક $2500 \,\mu F$ વાળા કેપિસિટરને $12 \,V.d.c.\, 1 \,k\Omega$ ઉદગમ દ્વારા અવરોધમાંથી કરેલ છે. $5$ સેકન્ડ પછી કેપેસિટર વચ્ચેનો વોલ્ટેજ ..... $volt$ છે.
    View Solution
  • 10
    પાતળી ધાતુની પટ્ટી દ્વારા બનાવેલ કેપેસીટરનું કેપેસીટન્સ $2\ \mu F$ છે જો પાતળી ધાતુની પટ્ટીઓને $0.15\, mm $ જાડાઇના પેપેર વડે ભરવામાં આવે તથા પેપરનો ડાલઇલેક્ટ્રીક અચળાંક $2.5$ તથા લંબાઇ $400 \,mm$ હોય તો પટ્ટીની લંબાઇ.....$m$
    View Solution