કથન ($A$) : હેલોઆલ્કેન ની $KCN$ સાથે પ્રક્રિયા કરતાં મુખ્ય નીપજ તરીકે આલ્કાઈલ સાયનાઈડ બનાવે છે જ્યારે $\operatorname{AgCN}$ સાથે મુખ્ય નીપજ તરીકે આઈસોસાયનાઈડ બનાવે છે.
કારણ ($R$) : $KCN$ અને $AgCN$ બંને ખૂબ જ વધારે આયનીક સંયોજનો છે.
ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી બંધબેસતો જવાબ પસંદ કરો :
સૂચી $-I$ | સૂચી $-II$ |
$[Image]$ | $(i)$ વુર્ટઝ પ્રક્રિયા |
$[Image]$ | $(ii)$ સેન્ડમેયર પ્રક્રિયા |
$(c)$ $2 CH _{3} CH _{2} Cl +2 Na \stackrel{\text { Ether }}{\longrightarrow} C _{2} H _{5}- C _{2} H _{5}+2 NaCl$ | $(iii)$ ફિટીંગ પ્રક્રિયા |
$(d)$ $2 C _{6} H _{5} Cl +2 Na \stackrel{\text { Ether }}{\longrightarrow} C _{6} H _{5}- C _{6} H _{5}+2 NaCl$ | $(iv)$ ગેટરમેન પ્રક્રિયા |
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.