નીચે બે વિધાનો આપેલા છે; એક ને કથન ($A$) વડે લેબલ કરેલ છે અને બીજાને કારણ ($R$) વડે લેબલ કરેલ છે.

કથન ($A$) : હેલોઆલ્કેન ની $KCN$ સાથે પ્રક્રિયા કરતાં મુખ્ય નીપજ તરીકે આલ્કાઈલ સાયનાઈડ બનાવે છે જ્યારે $\operatorname{AgCN}$ સાથે મુખ્ય નીપજ તરીકે આઈસોસાયનાઈડ બનાવે છે.

કારણ ($R$) : $KCN$ અને $AgCN$ બંને ખૂબ જ વધારે આયનીક સંયોજનો છે.

ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી બંધબેસતો જવાબ પસંદ કરો :

  • A ($A$) સાચું છે પાણ ($R$) સાચું નથી.
  • B બંને $(A)$ અને $(R)$ સાચા છે અને $(R)$ એ $(A)$ ની સાચી સમજુતી નથી.
  • C ($A$) સાચું નથી પણ ($R$) સાચું છે.
  • Dબંને ($A$) અને ($R$) સાચા છે અને $(R)$ એ ($A$) ની સાચી સમજૂતી  છે
JEE MAIN 2024, Diffcult
Download our app for free and get startedPlay store
a
\(\mathrm{AgCN}\) is mainly covalent in nature and nitrogen is available for attack, so alkyl isocyanide is formed as main product.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નિર્જલીકરણ  પ્રક્રિયા જે ધીમી દરે થાય છે, તે નીચેનામાંથી કઈ છે ?
    View Solution
  • 2
    પ્રક્રિયામાં અંતિમ નીપજ શું હશે ?
    View Solution
  • 3
    $DDT $ ના અણુ સૂત્રમાં .....કલોરિન પરમાણુ છે.
    View Solution
  • 4
    ફ્રિડેલ ક્રાફ્ટની પ્રકીયામાં $AlCl_3$ ની ક્રિયા છે 
    View Solution
  • 5
    $1$ - બ્રોમો $3$ - ક્લોરો સાયક્લોબ્યુટેનની $2$ મોલ સોડિયમ સાથે ઈથરમાં થતી પ્રક્રિયાને અંતે કઈ નીપજ મળે છે ?
    View Solution
  • 6
    $\begin{array}{*{20}{c}}
      {\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,O} \\ 
      {\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,||} \\ 
      {PhMgBr{\text{ }} + {\text{ }}C{H_3}{\text{ }} - CN\xrightarrow[{{H_3}{O^ \oplus }}]{}(A)Ph - C - O - H\xrightarrow[{(2){H_3}O}]{{\left( 1 \right){\text{ }}excess{\text{ }}C{H_3}Li}}(A)} 
    \end{array}$

    $(A)$  પ્રક્રિયાઓમાં સમાન નીપજ $A$ શેની રચના કરશે.

    View Solution
  • 7
    $(CH_3)_3CMgCl$ એ $D_2O$ સાથે પ્રક્રિયા કરતાં પ્રક્રિયા શું બને છે?
    View Solution
  • 8
    નીચેના પૈકી, ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન દ્વારા થતી પ્રક્રિયા જણાવો.
    View Solution
  • 9
    ઇથેનોલની ...... સાથેની પ્રક્રિયાથી તેનું રૂપાંતર ક્લોરો ઇથેનમાં થાય.
    View Solution
  • 10
    પદાર્થ $(a), C_8H_9Br$, ને આલ્કોહોલીક $AgNO_3$ સાથે ગરમ કરવામાં આવે તો સફેદ અવક્ષેપ મળે છે.$(a)$ ના ઓક્સિડેશનથી એસિડ $(b) $ મળે છે. $C_8H_6O_4 (b)$ ને ગરમ કરતાં સરળતાથી એનહાઇડ્રાઇડ બનાવે છે. પદાર્થ $(a)$ શોધો.
    View Solution