કથન $A$ : ફ્લોરિન એક ઓક્સોએસિડ બનાવે છે.
કારણ $R$ : બધા હેલોજનોમાં ફ્લોરિન સૌથી નાનુ કદ ધરાવ છે અને તે સૌથી વિદ્યુત ઋણમય છે.
ઉપરોક્ત વિધાનોના સંદર્ભ નીચે આપેલામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
વિધાન $I:$ $SbCl _5$ એ $SbCl _3$ કરતા વધારે સહસંયોજક છે.
વિધાન $II:$ હેલોજનના ઉચ્ચ ઓકસાઈડો પણ નિમ્ન ઓકસાઈડો કરતાં વધુ સ્થિર હોય છે.
ઉપરના વિધાનોના સંદર્ભમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંંધ બેસતો જવાબ પસંદ કરો.