નીચે બે વિધાનો આપેલા છે એકને કથન $A$ તરીકે લેબલ કરેલ છે અને બીજાને કારણ $R$ તરીકે લેબલ કરેલ છે.

કથન $A :$ એક મિશ્રણ બેન્ઝોઈક એસિડ અને નેપ્થેલિન ધરાવ છે. શુદ્ધ બેન્ઝોઈક એસિડને બેન્ઝિનના ઉપયોગ વડે જુદો પાડી (અલગ કરી) શકાય છે.

કારણ $R :$ બેન્ઝોઈક એસિડ એ ગરમ પાણીમાં દ્વાવ્ય છે.

ઉપરક્ત બે વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પો પૈકી સાચો જવાબ શોધો.

JEE MAIN 2022, Medium
Download our app for free and get startedPlay store
d
Benzoic acid and Napthalene can be effectively separated by crystallization. Benzoic acid is soluble in hot water whereas Napthalene is insoluble.

Hence assertion is incorrect but reason is correct.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $CH_3 CH_2CH(OH)CH(CH_3)_2 + CH_3COCl \xrightarrow{base} $ $CH_3CH_2CH(OCOCH_3 )CH(CH_3)_2 + HCl$

    ઉપર ની પ્રકિયા માં જો આલ્કોહોલ પ્રકિયક $R-$ સમઘટક હોય તો નીપજ શું થશે ?

    View Solution
  • 2
    નીચેનામાંથી કયો એસ્ટર આલ્કલાઇન સ્થિતિમાં ખૂબ જ સરળતાથી હાઇડ્રોલાઇઝ્ડ થાય છે
    View Solution
  • 3
    નીચેની પ્રકિયા ની નીપજ   $C{{H}_{3}}C\equiv C\,C{{H}_{2}}C{{H}_{3}}\underset{(2)\,Hydrolysis}{\mathop{\xrightarrow{(1)\,{{O}_{3}}}}}\,\,\,\,...\text{are}$ શું હશે ?
    View Solution
  • 4
    નીચેના સંયોજનોના $\alpha$$-$હાઇડ્રોજનની એસિડિક્તાનો વધતો ક્રમ કયો છે?
    View Solution
  • 5
    નીપજ કોની સાથે છે 
    View Solution
  • 6
    જ્યારે એસ્ટરમાં $LiAlH_4$ ઉમેરવામાં આવે ત્યારે શું થશે ?
    View Solution
  • 7
    જ્યારે ઇથેન   $-1, 2-$ ડાયોઈક એસિડ એ પ્રબળ $H_2SO_4$ સાથે પ્રકિયા કરે છે તો તે શું આપશે ?
    View Solution
  • 8
    નીચે બે વિધાનો આપેલા છે :

    વિધાન $I :$ કાર્બોક્સિલિક એસિડ સાથે આલ્કોહોલનું એસ્ટરીકરણ એ કેન્દ્રાનુરાગી એસાઈલ વિસ્થાપન છે.

    વિધાન $II :$ કાર્બોક્સિલિક એસિડમાં ઈલેક્ટ્રોન આકર્ષક (ખેંચનાર) સમૂહ એ એસ્ટરીકરણ પ્રક્રિયાનો વેગ વધારશે.

    ઉપરના વિધાનોના સંદર્ભંમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધ બેસતો જવાબ પસંદ કરો.

    View Solution
  • 9
    નીચેનામાંથી કયા એસિડનો વિયોજન અચળાંક સૌથી ઓછો હશે ?
    View Solution
  • 10
    નીચે આપેલાં મૂલ્યોમાંથી સૌથી પ્રબળ એસિડનો $pK_a$ કયો હશે ?
    View Solution