નીચે બે વિધાનો આપેલા છે. એકને કથન ($A$) વડે લેબલ કરેલ છે અને બીજને કારણ ($R$) વડે લેબલ કરેલ છે.

કથન ($A$) : પ્રકૃતિમાં (સ્વભાવમાં) જલીય દ્રાવણોની અંદર $\mathrm{Cr}^{2+}$ એ રિડકશન કર્તા છે, જ્યારે $\mathrm{Mn}^{3+}$ ઓક્સિડેશન કર્તા છે.

કારાણ ($R$) : અપૂર્ણ ભરાયેલ ઈલેક્ટ્રોન સંરચના કરતાં અર્ધપુણ ભરાયેલ ઈલેક્ટ્રોન સંરચનાની સ્થિરતા વધારે હોય છે.

ઉપર્યુક્ત વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી બંધબેસતો જવાબ પસંદ કરો.

JEE MAIN 2024, Diffcult
Download our app for free and get startedPlay store
a
$\mathrm{Cr}^{2+}$ is reducing as it configuration changes from $\mathrm{d}^4$ to $\mathrm{d}^3$ due to formation of $\mathrm{Cr}^{3+}$, which has half filled $\mathrm{t}_{2 \mathrm{~g}}$ level, on other hand, the change $\mathrm{Mn}^{3+}$ to $\mathrm{Mn}^{2+}$ result half filled $d^3$ configuration which has extra stability.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    જલીય દ્રાવણમાં $Ni^2$  ની દ્રાવણની સ્પીનની માત્ર ચુંબકીય ચાકમાત્રા (બ્હોર મેગ્નેટોન એકમમાં) કેટલી થાય? ($Ni $ પરમાણુ ભાર = $28$ )
    View Solution
  • 2
    $Cr_2O_7^{-2}$ ના બંધારણ વિશે નીચેના પૈકી કયું વિધાન સત્ય છે ?
    View Solution
  • 3
    કઇ હકીકત માટે લેન્થેનોઇડ સંકોચન જવાબદાર છે? 
    View Solution
  • 4
    આલ્કલાઈન માધ્યમમાં $I^- $ નું $MnO_4^- $ વડે ઓક્સિડેશન થઈ શું મળે છે?
    View Solution
  • 5
    મોટી સંખ્યામાં ઓક્સિડેશન અવસ્થાનું  મુખ્ય કારણ એ અનુરૂપ લેથેનોઇડ્સ કરતા એક્ટીનોઇડ્સ દ્વારા પ્રદર્શિત થાય છે.
    View Solution
  • 6
    Einsteinium : ની ઈલેકટ્રોન સંરયના શોધો (આપેલ : $Es$ નો પરમાણુક્રમાંક = $99$)
    View Solution
  • 7
    લેન્થેનોઇડ્‌સ  તત્વોનું અલગીકરણ કોને આધારે કરવામાં આવે છે
    View Solution
  • 8
    નીચે દર્શાવેલ સંક્રાંતિ તત્વોની આયનોની શ્રેણી માંથી કઇ શ્રેણીના આયનો $3d^2$ ઇલેક્ટ્રોનીક રચના ધરાવે છે ?
    View Solution
  • 9
    વેનેડિયમના ક્લોરો સંયોજનમાં ફક્ત સ્પિન ચુંબકીય ચાકમાત્રા $1.73\,BM$ છે. આ વેનેડિયમ ક્લોરાઇડનું સૂત્ર શું હશે?
    View Solution
  • 10
    નીચે દર્શાવેલ સંક્રાંતિ તત્વોની આયનોની શ્રેણી માંથી કઇ શ્રેણીના આયનો $3d^2$ ઇલેક્ટ્રોનીક રચના ધરાવે છે ?
    View Solution