નીચે બે વિધાનો આપેલા છે -

વિધાન $I$ : બેન્ઝિનના નાઈટ્રિશનમાં નીચનો તબક્કો સંકળાયેલ છે.

(Image)

વિધાન $II$ : લુઈસ બેઈઝ નો ઉપયોગ બેન્ઝિન ની ઈલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન માં પ્રોત્સાહિત (અભિવૃધ્ધિ) કરે છે.

ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી બંધબેસતો જવાબ પસંદ કરો.

  • Aબંન્ને વિધાન $I$ અને વિધાન $II$ ખોટાં છે.
  • Bવિધાન $I$ સાયું છે પણ વિધાન $II$ ખોટું છે.
  • Cબંન્ને વિધાન $I$ અને વિધાન $II$ સાયાં છે.
  • Dવિધાન $I$ ખોટું છે પણ વિધાન $II$ સાયું છે.
JEE MAIN 2024, Medium
Download our app for free and get startedPlay store
b
In nitration of benzene concentrated \(\mathrm{H}_2 \mathrm{SO}_4\) and \(\mathrm{HNO}_3\) is used as reagent which generates electrophile \(\mathrm{NO}_2\) in following steps:

(Image)

Lewis acids can promote the formation of electrophiles not Lewis base

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    જ્યારે $CH_3 - CH = CHBr$ ની પરોકસાઈડની હાજરીમાં $HBr$ સાથે પ્રક્રિયા કરીને શું નીપજ આપે છે ?
    View Solution
  • 2
    નીચેનામાંથી કયો  $ o^-/p^- $ નિર્દેંશિત સમૂહ છે ?
    View Solution
  • 3
    નીચે બતાવેલ $3,3$ - ડાયમિથાઇલ - $1$ -બ્યુટીન  ના વધારાને ધ્યાનમાં લો.નિરીક્ષણ કરેલ નીપજ ની રચના માટે શ્રેષ્ઠ પદ્ધતિઓની  સમજૂતી શું છે?
    View Solution
  • 4
    Conc $ H_2SO_4 $  દ્વારા નિર્જલીકરણ ના દર $(i), (ii)$ and $(iii)$ ની સરખામણીકરો.

     

    View Solution
  • 5
    પ્રોપાઈનના હાઈડ્રેશનના પરિણામે.......નું નિર્માણ થાય છે.
    View Solution
  • 6
    નીચેનામાંથી એવી પ્રકિયા પસંદ કરો કે જે $2$ -બ્રોમોપ્રોપેન ના ઉત્પાદન માં વપરાય છે 

    $(I) \,C{H_3}CH = C{H_2} + HBr\xrightarrow{{peroxide}}$

    $(II)\, C{H_3}CH = C{H_2} + HBr\xrightarrow{{CC{l_4}}}$

    $(III)\, C{H_3}C{H_2}C{H_3} + B{r_2}\xrightarrow{{hv}}$

    $(IV)\,C{H_3}CH = C{H_2} + B{r_2}\xrightarrow{{CC{l_4}}}$

    View Solution
  • 7
    ઈથીનના $\pi$-બંધમાં નોડલ પ્લેન કયુ આવેલું હોય છે ?
    View Solution
  • 8
    $Zn-Cu$ ની હાજરીમાં પ્રોપિનની મિથિલિન આયોડાઇડ સાથેની પ્રક્રિયાથી .............. મળે છે.
    View Solution
  • 9
    મિથેનોલના દ્રાવણમાં ઇથિલિનની બ્રોમિન સાથેની પ્રક્રિયાથી $1, 2-$ ડાયબ્રોમો ઇથેન ઉપરાંત $Br-CH_2CH_2OCH_3$ પણ મળે છે. કારણ કે ......
    View Solution
  • 10
    નીચેનામાંથી કયા પ્રકિયક નો  ફક્ત એક જ તબ્બકાનો ઉપયોગ કરીને મિથેન અને ઇથેન તૈયાર કરવા માટે યોગ્ય છે?
    View Solution