નીચે બે વિધાનો આપેલા છે :

વિધાન ($I$) : એનિલિન માં $\mathrm{NH}_2$ સમૂહ ઓર્થો અને પેરા નિર્દેશક છે અને શક્તિશાળી (સામર્થ્યવાન) સક્રિયકારક સમૂહ છે.

વિધાન ($II$) : એનિલિન ફ્રિડલ-ક્રાફ્ટ પ્રક્રિયા (આલ્કાઈલેશન અને એસાઈલેશન) આપતું નથી.

ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી બંધબેસતો જવાબ પસંદ કરો :

  • A બંને વિધાન $I$ અને વિધાન $II$ સાચા છે.
  • B બંને વિધાન $I$ અને વિધાન $II$ ખોટા છે.
  • C વિધાન $I$ ખોટું છે પા વિધાન $II$ સાચું છે.
  • D વિધાન $I$ સાચું છે પાણ વિધાન $II$ ખોટું છે.
JEE MAIN 2024, Diffcult
Download our app for free and get startedPlay store
a
The \(\mathrm{NH}_2\) group in Aniline is ortho and para directing and a powerful activating group as \(\mathrm{NH}_2\) has strong \(+\mathrm{M}\) effect.

Aniline does not undergo Friedel-Craft's reaction (alkylation and acylation) as Aniline will form complex with \(\mathrm{AlCl}_3\) which will deactivate the benzene ring.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    આ પ્રકિયા માં અંતિમ નીપજ $C$ શું હશે ?

    image$\xrightarrow{{A{c_2}O}}A\mathop {\xrightarrow{{B{r_2}}}}\limits_{C{H_3}COOH} B\mathop {\xrightarrow{{{H_2}O}}}\limits_{{H^ + }} C$  

    View Solution
  • 2
    નીચેનામાંથી કોના એસિડીક જળવિભાજનથિ પ્રાથમિક એમાઇન મળે છે ?
    View Solution
  • 3
    સંયોજનોની બેઝિકતા નો  ક્રમ કયો  છે
    View Solution
  • 4
    સંયોજન $(X)$ નું નીપજ $(Y)$ ના ઉપરના પરિવર્તન માં ઉપયોગમાં લેવાતા પ્રક્રિયકોની શ્રેણી શું હશે ?
    View Solution
  • 5
    એરેનિયમ આયન કે જે એનિલિનના બ્રોમીનેશનમાં સંકળાયેલ નથી તે_________.
    View Solution
  • 6
    એમાઈન સાથે સોડિયમનું પિગલન કરવાથી શું મળે ?
    View Solution
  • 7
    નીચેનામાંથી કઈ પ્રક્રિયા એમાઈન ના બનાવે ?
    View Solution
  • 8
    ઉપરોક્ત પ્રકિયા ની નીપજ $(A)$  શું હશે 
    View Solution
  • 9
    નીચે આપેલા ડાયએઝોનિયમ ક્ષારનો સાચો સ્થિરતા ક્રમ શોધો.
    View Solution
  • 10
    શુદ્ધ એનિલિન કેવું હોય ?
    View Solution