નીચે બે વિધાનો આપેલા છે :

વિધાન $I :$ $\mathrm{HF}<\mathrm{HCl}<<\mathrm{HBr}<<\mathrm{HI}$ આપેલ ક્રમ પ્રમાણમાં એસિડ સામર્થ્ય વધે છે.

વિધાન $II :$ સમૂહમાં નીચે જઈએ ત્યારે $\mathrm{F}, \mathrm{Cl}, \mathrm{Br}, \mathrm{I}$ તત્વોનું કદ વધે છે, $\mathrm{HF}, HCl, HBr$ અને $HI$નું બંધ સામર્થ્ય ઘટે છે અને તેથી એસિડ સામર્થ્ય વધે છે.

ઉપરનાં વિધાનોને ધ્યાનમાં રાખી, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

  • Aબંને વિધાન $I$ અને વિધાન $II$ સાચાં છે.
  • Bબંને વિધાન $I$ અને વિધાન $II$ ખોટાં છે.
  • Cવિધાન $I$ સાચું છે પણ વિધાન $II$ ખોટું છે.
  • Dવિધાન $I$ ખોટું છે પણ વિધાન $II$ સાચું છે.
NEET 2021, Easy
Download our app for free and get startedPlay store
a
In hydra acids acidic strength increases an moving down the group as acid easily release \(\mathrm{H}^{+}\) and conjugate anion stabilise due to decrease in charge density
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ખાંડને સાંદ્ર $H_2SO_4$ ના સંપર્કમાં લાવતા તે ....... ને લીધે કાળી બને છે.
    View Solution
  • 2
    $NH_3$ નો ઉપયોગ નીચેનામાંથી શેમાં થતો નથી?
    View Solution
  • 3
    નીચેનામાંથી શું ઓક્સિડેશન કર્તા અને રિડક્શનકર્તા તરીકે વર્તશે?
    View Solution
  • 4
    આપેલા અણુઓમાં બંધખૂણાનો સાચો વધતો ક્રમ નીચેનામાંથી કઇ શ્રેણી દર્શાવે છે?
    View Solution
  • 5
    એક મોલ ફ્લોરિનની બે મોલ ગરમ અને સાંદ્ર $KOH$ સાથે પ્રક્રિયા કરતા મળતી નીપજો $KF,{H_2}O$ અને ${O_2}$ મળે છે. તો  $KF,{H_2}O$  અને ${O_2}$ નુ મોલપ્રમાણ અનુક્રમે.......... છે.
    View Solution
  • 6
    ઝેનોન હેકઝાફલોરાઇડની સિલિકોન ડાયોક્સાઈડ સાથેની પ્રકિયાથી કઇ નીપજ મળે છે ?
    View Solution
  • 7
    શુદ્ધ $HNO_3$ રંગવિહિન છે. પરંતુ પ્રકાશમાં ખલ્લુ રાખતા થોડુ બ્રાઉન થાય છે, જે $HNO_3$ નુ ..... માં વિઘટન થવાને લીધે છે.
    View Solution
  • 8
    $P_4O_{10}$ માં કેટલા સેતુરૂપ ઓક્સિજન પરમાણુઓ હાજર છે ?
    View Solution
  • 9
    $\mathrm{H}_{2} \mathrm{E}(\mathrm{E}=\mathrm{O}, \mathrm{S}, \mathrm{Se},   Te$ અને $Po)$ માટે સાચો ઉષ્મીય સ્થિરતાનો ક્રમ નીચે આપેલામાંથી શોધો.
    View Solution
  • 10
    હેલાઇડ આયનોનો રિડક્શનકર્તા તરીકેનો વધતો કમ નીચેનામાંથી ક્યો છે ?
    View Solution