વિધાન $I$ : $\mathrm{Li}, \mathrm{Na}, \mathrm{F}$ અને Cl ની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી મૂલ્યો નો સાચો ક્રમ $\mathrm{Na}<$ $\mathrm{Li}<\mathrm{Cl}<\mathrm{F}$ છે.
વિધાન $II$ : : $Li, Na, F$ અને $C1$ ના ઋણ ઇલેકટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી મૂલ્યો નો સાચો ક્રમ $\mathrm{Na}<\mathrm{Li}<\mathrm{F}<\mathrm{Cl}$ છે.
ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાયો જવાબ પસંદ કરો.
$I.$ એનાયનની ત્રિજ્યા એ જનક અણુ કરતા મોટી હોય છે.
$II.$ આયનીકરણ ઊર્જા સામાન્ય રીતે આવર્તમાં વધતા અણુ સંખ્યા સાથે વધે છે.
$III.$ કોઈ તત્વની વિદ્યુતઋણતા એ ઇલેક્ટ્રોનને આકર્ષિત કરવા માટે એક અલગ અણુની વૃત્તિ છે.
ઉપરના વાકયો પૈકી કયા સાચા/સાચું છે?