નીચે બે વિધાનો આપેલા છે.

વિધાન $I :$ લ્યુકાસ ક્સોટીમાં, પ્રાથમિક, દ્વિતીયક અને તૃતિયક આલ્કોહોલને સાંદ્ર $HCl + ZnCl _{2}$ કે જે લ્યુકાસ પ્રક્રિયક તરીક જાણીતો છે, તેની તરફની સક્રીયતાને આધારે પ્રભેદિત કરવામાં આવે છે.

વિધાન $II :$ પ્રાથમિક આલ્કોહોલ સૌથી ઝડપી પ્રક્રિયા કરે છે અને તે લ્યુકાસ પ્રક્રિયક સાથે ઓરડાના તાપમાને પ્રક્રિયા કરી ખૂબ જ ત્વરિત દૂધિયું (turbidity) બનાવે છે.

ઉપરના વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધબેસતો જવાબ પસંદ કરો.

NEET 2022, Medium
Download our app for free and get startedPlay store
b
$1^{\circ}, 2^{\circ}, 3^{\circ} Alcohol$ are distinguished by Lucas test on the basis of the time taken for turbidity to appear

$[Image]$

Reactivity of alcohol towards Lucas reagent $\Rightarrow 3^{\circ}>2^{\circ}>1^{\circ} \text { Alcohol }$

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ઇથર્સ નીચેનામાંથી કોની સાથે લગભગ નિષ્ક્રિય હોય છે ?
    View Solution
  • 2
    નીચેનામાંથી ક્યો પદાર્થ $OH^-$ આયનના કેન્દ્રાનુરાગી એટેક નો પ્રતિકાર કરે છે ?
    View Solution
  • 3
    ફિનાઇલ એસ્ટર્સની આંતઃ આણ્વિય પુનઃ ગોઠવણી $AlC{l_3}$ ની હાજરીમાં $o-$ અને $p-$ વ્યુત્પન્ન આવે છે તેને શું કહે છે?
    View Solution
  • 4
    નીપજ $(A)$ શું હશે ?
    View Solution
  • 5
    આ પ્રક્રિયા ........ તરીકે ઓળખાય છે.
    View Solution
  • 6
    નીચેની અલગ યોજનામાં $A, B$ અને $C$ વિશે સાચું વિધાન પસંદ કરો.
    View Solution
  • 7
    નીચેની પ્રકિયાને ધ્યાન માં લો  $C{H_3}CH = C{H_2}\xrightarrow[{700\,K}]{{C{l_2}}}A\xrightarrow[{420\,K.12\,atm}]{{N{a_2}C{O_3}}}B\xrightarrow[{\left( {ii} \right)NaOH}]{{\left( i \right)HOCl}}C$ 

    સંયોજન  $'C'$ શું હશે ?

    View Solution
  • 8
    કયા ક્રિયાશીલ સમૂહ કે  જે અનુક્રમે ધનાયન અને ઋણાયન આદાનપ્રદાન રેઝિનની આયન-વિનિમય સંપત્તિ માટે જવાબદાર છે:

     

    View Solution
  • 9
    ઇથાઇલ આલ્કોહોલમાંથી $H_2SO_4$ ની હાજરીમાં ઇથર નીચેનામાંથી .......... $K$ તાપમાને મળશે.
    View Solution
  • 10
    નીચેની  પ્રકિયામાંથી  મધ્યર્વતી $A$ નું બંધારણકયું છે ?
    View Solution