નીચે બે વિધાનો આપેલા છે.

વિધાન ($I$) : $p$ અને $d$-વિભાગ બંને પ્રકારના તત્ત્વો, ધાતુઓ અને અધાતુઓ ધરાવે છે.

વિધાન ($II$) : અધાતુઓની આયનીકરણ એન્થાલ્પી અને વિદ્યુતઋણુ ધાતુઓ કરતાં વધારે હોય છે.

ઉપરનાં વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી બંધબેસતો જવાબ પસંદ કરો.

  • A બંને વિધાન $I$ અને વિધાન $II$ ખોટાં છે.
  • B વિધાન $I$ ખોટું છે, પણ વિધાન $II$ સાચું છે.
  • C વિધાન $I$ સાચું છે, પણ વિધાન $II$ ખોટું છે.
  • Dબંને વિધાન $I$ અને વિધાન $II$ સાચાં છે.
JEE MAIN 2024, Diffcult
Download our app for free and get startedPlay store
b
\(I\). In p-Block both metals and non metals are present but in d-Block only metals are present.

\(II\). \(EN\) and \(IE\) of non metals are greater than that of metals

\(I\) - False, \(II\)-True

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેનામાંથી શેમાં પ્રથમ આયનીકરણ પોટેન્શિયલ વધારે છે ?
    View Solution
  • 2
     $Si, Al, Na$ અને $P$ તત્વોના વધતી ત્રિજ્યાનો યોગ્ય ક્રમ કયો છે?
    View Solution
  • 3
    નીચેનામાંથી કયા પરમાણુ અથવા આયનોનું કદ સૌથી નાનું છે?
    View Solution
  • 4
    નીચેની કઈ પ્રક્રિયા માંથી,  $\Delta \,H^o$  $Ca$ ની પ્રથમ આયનીકરણ ઉર્જા જેટલું છે?
    View Solution
  • 5
    નીચેના સમઇલેક્ટ્રોનીય ઘટકોમાં આયનીય ત્રિજ્યાનો સાચો ઘટતો ક્રમ ...........
    View Solution
  • 6
    ${N^{3 - }},N{a^ + },{F^ - },{O^{2 - }}$ અને $M{g^{2 + }}$ ના આયોનિક કદનો સાચો વધતો ક્રમ નીચેનામાંથી કયો છે?
    View Solution
  • 7
    નીચે આપેલા પૈકી બેઝિક ઓક્સાઈડ શોધો.
    View Solution
  • 8
    હેન્રી મોસલી તત્વોના લાક્ષણિક $X-$કિરણ વર્ણપટનો અભ્યાસ કર્યો આલેખ કે જે તેના અવલોકનની સાચી રજૂઆત (દર્શાવે) છે તે.(આપેલ $v =$ ઉત્સર્જિત $X-$કિરણની આવૃતિ)
    View Solution
  • 9
    આ તત્વના ભૌતિક ગુણધર્મો છે

    $(A)$ ઊર્ધ્વપાતન એન્થાલ્પી

     $(B)$ આયનીકરણ એન્થાલ્પી

    $(C)$ હાઈડ્રેશન એન્થાલ્પી

    $(D)$ ઇલેક્ટ્રોન પ્રાપ્તી એન્થાલ્પી

    ઉપરોક્ત ગુણધર્મોની કુલ સંખ્યા જે રીડકશન પોટેન્શિયલને અસર કરે છે.

    View Solution
  • 10
    આ તત્વના ભૌતિક ગુણધર્મો છે

    $(A)$ ઊર્ધ્વપાતન એન્થાલ્પી

     $(B)$ આયનીકરણ એન્થાલ્પી

    $(C)$ હાઈડ્રેશન એન્થાલ્પી

    $(D)$ ઇલેક્ટ્રોન પ્રાપ્તી એન્થાલ્પી

    ઉપરોક્ત ગુણધર્મોની કુલ સંખ્યા જે રીડકશન પોટેન્શિયલને અસર કરે છે.

    View Solution