વિધાન $I :$સમુહ$-15$ના તત્વોનો પેન્ટાસંયોજક ઓકસાઈડ $E _{2} O _{5}$ તે જ તત્વનાં ત્રિસંયોજક ઓક્સાઈડ $E _{2} O _{3}$ કરતા ઓછા એસિડિક છે.
વિધાન $II :$ સમુહ$-15$ તત્વોના ત્રિસંયોજક ઓકસાઈડ $E _{2} O _{3}$ ની એસિડિક પ્રકૃતી સમુહમાં નીચે જઈએ તેમ ધટતી જાય છે.
ઉપરના વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યીગ્ય વિકલ્પ પસંદ કરો.
Acidic character : \(E _{2} O _{5}> E _{2} O _{3}\)
Down the group, acidic character of \(E _{2} O _{3}\) decreases
વિધાન $I$ : સમૂહ $16$ તત્વોના હાઈડ્રાઈડોના ઉત્કલન બિદુુ આ ક્રમમાં અનુસરે છે. $\mathrm{H}_2 \mathrm{O}>\mathrm{H}_2 \mathrm{Te}>\mathrm{H}_2 \mathrm{Se}>\mathrm{H}_2 \mathrm{~S}$.
વિધાન $II$ : આણ્વિય દળના આધારે, સમૂહના બીજા સભ્યો કરતાં $\mathrm{H}_2 \mathrm{O}$ નું નીચું ઉત્કલન બિંદુ અપેક્ષિત છે, પણ $\mathrm{H}_2 \mathrm{O}$ મા માત્રાત્મક $H-$ બંધનને કારણે તે ઉંચુ ઉત્કલન બિંદુ ધરાવે છે. ઉપ૨નાં વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.