કથન $A:$ લાલ ફોસ્ફરસની હાજરીમાં ગ્લાયસીન નાં એક મોલ સાથે ક્લોરિન નાં એક મોલ ને ગરમ કરતાં કિરાલ કાર્બન પરમાણું નું નિર્માણ થઈને નીપજ નું એક દ્રાવણ પ્રાપ્ત થાય છે.
કારણ $R:$ $2$ કિરાલ કાર્બનો સાથેનો એક અણુ હંમેશા પ્રકાશ ક્રિયાશીલ હોય છે.
ઉપરના વિધાનોના સંદર્ભ માં નીચે આપેલા વિકલ્પોમાંથી સાયો જવાબ પસંદ કરો.
પદ્ધતિ $1$ : $RBr\xrightarrow[diethyl\,\,ether]{Mg}RMgBr\xrightarrow[2.\,{{H}_{3}}{{O}^{+}}]{1.\,C{{O}_{2}}}RC{{O}_{2}}H$
પદ્ધતિ $2$ : $RBr\xrightarrow{NaCN}RCN\xrightarrow[heat]{{{H}_{2}}O,HCl}RC{{O}_{2}}H$
નીચેનામાંથી કયું એક વિધાન આ રૂપાંતરને યોગ્ય રીતે વર્ણવે છે ?
${CH}_{3} {COOH}+{SOCl}_{2} \longrightarrow {A} \xrightarrow[AlCl_3]{Benzene} {B} \xrightarrow[-OH]{KCN} {C}$
સૂચી $-I$ | સૂચી $-II$ | ||
$(a)$ |
$\begin{array}{*{20}{c}} {O\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,} \\ {||\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,} \\ {R - C - Cl \to R - CHO} \end{array}$ |
$(i)$ |
$Br _{2} / NaOH$ |
$(b)$ | $\begin{array}{*{20}{c}} {R - C{H_2} - COOH \to R - CH - COOH} \\ {\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,|} \\ {\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,Cl} \end{array}$ |
$(ii)$ | $H _{2} / Pd - BaSO _{4}$ |
$(c)$ | $\begin{array}{*{20}{c}} {O\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,} \\ {||\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,} \\ {R - C - N{H_2} \to R - N{H_2}} \end{array}$ |
$(iii)$ | $Zn ( Hg ) /$ સાંદ્ર. $HCl$ |
$(d)$ | $\begin{array}{*{20}{c}} {O\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,} \\ {||\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,} \\ {R - C - C{H_3} \to R - C{H_2} - C{H_3}} \end{array}$ |
$(iv)$ | $Cl _{2}$ / લાલ $P , H _{2} O$ |
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.