નીચે બે વિધાનો આપેલા છે.એકને કથન $A$ વડે લેબલ કરેલ છે અને બીજાને કારણ $R$ વડે લેબલ કરેલ છે.

કથન $A:$ નીયે આપેલા સંયોજનો ની એસિડિક પ્રકૃતિ નો ક્રમ છે $A > B > C$.(આકૃતિ જુઓ)

કારણ $R$: ફ્લોરો એ ક્લોરો સમૂહ કરતાં પ્રબળ સામર્થ્યવાળો ઈલેકટ્રોન આકર્ષણ (ખેંચનાર) સમૂહ છે.

ઉપરના વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંંધ બેસતો જવાબ પસંદ કરો.

  • A$A$ ખોટું છે પણ $R$ સાચું છે.
  • Bબંને $A$ અને $R$ સાચા છે અને $R$ એ $A$નું સાચી સમજૂતી છે.
  • Cબંને $A$ અને $R$ સાચા છે અને $R$ એ $A$નું સાચી સમજૂતી નથી.
  • D$A$ સાચું છે પણ $R$ ખોટું છે.
JEE MAIN 2023, Diffcult
Download our app for free and get startedPlay store
c
Acidic strength \(\alpha-\) I effect

\(\alpha \frac{1}{+ I }\) effect

\(F , Cl\) exerts \(- I\) effect, Methyl exerts \(+ I\) effect, \(C\) is least acidic.

Among \(A\) and \(B\); since inductive effect is distance dependent, Extent of \(- I\) effect is higher in \(A\) followed by \(B\) even though \(F\) is stronger electron withdrawing group than \(Cl\). Thus, \(A\) is more acidic than \(B\).

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેના સંયોજનની પ્રબળ એસિડ સાથેની પ્રક્રિયામાં બંધના ખંડન માટે સૌથી વધુ અસર પામતુ સ્થાન જણાવો.
    View Solution
  • 2
    ભાગ લેતા બંધારણોની સાપેક્ષ સ્થિરતા શોધો :
    View Solution
  • 3
    નીચેના સંયોજનોમાં ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓમાં પ્રતિક્રિયાશીલતાનો યોગ્ય ક્રમ હશે
    View Solution
  • 4
    નીચે આપેલા સંયોજનોમાં $pK_b$ નો વધતો ક્રમ શું હશે?
    View Solution
  • 5
    સંયોજન $(A)$  શું હશે ?
    View Solution
  • 6
    નીચેના સંયોજનોની એસિડિક પ્રબળતા ઘટાડવાનો નો ક્રમ કયો છે
    View Solution
  • 7
    નીચેના પૈકી સૌથી પ્રબળ $o-p$ નિર્દેશક સમૂહ કયો છે ?
    View Solution
  • 8
    $\mathop O\limits^\Theta  H\,\,,\,\,\mathop N\limits^\Theta  {H_2},\,\,HC\,\, \equiv \,\,\mathop C\limits^\Theta  \,,\,\,C{H_3} - \mathop C\limits^\Theta  {H_2}\,$   બેઝિક ક્ષમતાનો ઘટતોક્રમ  ક્યો છે?
    View Solution
  • 9
    નીચેના પૈકી સૌથી ઓછી દ્વિધ્રુવ ચાકમાત્રા ધરાવતો અણુ જણાવો. 
    View Solution
  • 10
    નીચે આપેલા કેન્દ્રાનુરાગીમાં કેન્દ્રાનુરાગીતાનો ઘટતો ક્રમ કયો છે,

    $(i)$ $C{H_3}\mathop {\mathop C\limits_{||} }\limits_O - {O^ - }$         $(ii)$ $C{H_3}{O^ - }$

    $(iii)$ $C{N^ - }$                            $(iv)$  $Image$

    View Solution