નીચે બે વિધાનો આપેલાં છે :

વિધાન $I$ : એનિલિન ફ્રિડલ-કાફટ આલ્કાઈલેશન પ્રક્રિયા આપતું નથી.

વિધાન $II$ : એનિલિનને ગ્રેબિયલ સંશ્લેષણ દ્વારા બનાવી શકાતું નથી.

ઉપરનાં વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

NEET 2024, Medium
Download our app for free and get startedPlay store
d
- Aniline does not undergo Friedel-Crafts alkylation reaction due to salt formation with aluminium chloride, the Lewis acid, which is used as a catalyst.

- Aniline (aromatic primary amine) cannot be prepared by Gabriel phthalimide synthesis because aryl halides do not undergo nucleophilic substitution with anion formed by phthalimide.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેનામાંથી કયું સંયોજન તેના જલીય દ્રાવણમાં પ્રબળ બેઈઝ તરીકે હોય છે.
    View Solution
  • 2
    મિથાઇલ એમાઇનનું જલીય દ્રાવણ કેવું હશે ?
    View Solution
  • 3
    નીચે આપેલી પ્રક્રિયા ધ્યાનમાં લો.

    $[P]\xrightarrow{\begin{subarray}{l} 
      (i)\,NAN{O_2}/HCl,\,0 - {5^o}C \\ 
      (ii)\,\beta  - napthol/NaOH 
    \end{subarray} }Colored\,\,Solid$

    $[P]\xrightarrow{{B{r_2}/{H_2}O}}{C_7}{H_6}NB{r_3}$

    પ્રક્રિયક $[P]$ શું છે ?

    View Solution
  • 4
    નીચેના પૈકી પ્રાથમિક એમાઈન માટે કયું વિધાન ખોટું છે?
    View Solution
  • 5
    મિશ્રિત એસિડ દ્વારા બેન્ઝિનના નાઈટ્રેશનમાં પ્રક્રિયા દર કયો હશે
    View Solution
  • 6
    નીચેની પ્રક્રિયાની મુખ્ય નીપજ છે:
    View Solution
  • 7
    એમાઈન એ હિંસબર્ગ પ્રકીયક સાથે પ્રકિયા કરીને કઈ આલ્કલી અદ્રાવ્ય નીપજ આપશે ?
    View Solution
  • 8
    નીપજ $E -H,$  ના બંધારણ અનુક્રમે શું હશે ?
    View Solution
  • 9
    કયો સૌથી નિર્બળ બ્રોન્સ્ટેડ બેઇઝ છે ?
    View Solution
  • 10
    પ્રક્રિયામાં મુખ્ય નીપજ શું હશે ?
    View Solution