ઉપરોક્ત રાસાયણિક પ્રક્રિયામાં, મધ્યસ્થી $"X"$ અને પ્રક્રિયક $/$ શરત $A$ કયા છે?
$I.$ ${Sn}-{HCl}$ $II.$ ${Sn}-{NH}_{4} {OH}$ $III.$ ${Fe}-{HCl}$ ${IV} . {Zn}-{HCl}$ $V.$ ${H}_{2}-{Pd}$ $VI.$ ${H}_{2}-$ રેની નિકલ
ઉપર ની હોફમેન બ્રોમાઈડ પ્રકિયા માં વપરાયેલા $NaOH $ ના મોલ ની સંખ્યા કેટલી હશે ?