Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એમ્પ્લિફાયર પરિપથમાં એક ટ્રાન્ઝિસ્ટર કોમન-એમીટર સંરચનામાં વપરાય છે. જો બેઝ-પરિપથ $100 \,\mu A$ જેટલો બદલાય તો તે કલેકટર પ્રવાહમાં $10 \,mA$ નો ફેરફાર લાવે છે. જો ભાર અવરોધ $2 \,k \Omega$ અને ઈનપુટ અવરોધ $1 \,k \Omega$ હોય તો કાર્યત્વરાનું મૂલ્ય $x \times 10^{4}$ વડે આપી શકાય, $x$ નું મૂલ્ય ........... છે.
અર્ધતરંગ રેક્ટિફાયર $1 K$ $\Omega$ નો ભાર વિદ્યુત પ્રવાહ આપે છે. વોલ્ટેજ $220V$ છે, ડાયોડના પ્રતિરોધકને અવગણતા, સરેરાશ $.c. $ વોલ્ટેજ અને સરેરાશ $.c$ વિદ્યુત પ્રવાહ ની કિંમત અનુક્રમે ......છે.
$npn$ ટ્રાન્ઝિસ્ટરથી કોમન એમ્પિયર એમ્પ્લિફાયર બનાવવામાં આવે છે, ઈનપૂટ અવરોધ $100\, \Omega,$ આઉટપુટ અવરોધ $10\, K \Omega$ અને પાવરગેઇન $10^{6}$ હોય તો પ્રવાહગેઇન ' $\beta$ ' શું થશે?