Question
નીચે દર્શાવેલ સ્વરૂપને ઘાત સ્વરૂપે લખો : $b \times b \times b \times b$

Answer

$b\times b \times b\times b$ નું ધાત સ્વરૂપ $ b^4 $ છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

આપેલી ઘટના ચોક્કસ બનશે , અશક્ય છે કે બની શકે પણ ચોક્કસ નહીં તે જણાવો : આવતી કાલે વરસાદ આવશે .
નીચેનામાંથી કઈ કાટકોણ ત્રિકોણની બાજુઓ હોઇ શકે ? $2$ સેમી, $2$ સેમી, $5$ સેમી
નીચેનાં સ્વરૂપોને ઘાત સ્વરૂપે લખો : $5 \times 5 \times 6 \times 6 \times 6=..............$
કિંમત શોધો : $9^3$
સમીકરણ બનાવો : શિક્ષકે વર્ગમાં કહ્યું કે સૌથી વધારે ગુણ મેળવનાર વિધાર્થીના ગુણ વર્ગના સૌથી ઓછા ગુણ મેળવનાર વિધાર્થીના ગુણના બે ગણાથી $7$ વધારે છે. સૌથી વધારે ગુણ $87$ છે$.($ સૌથી ઓછા ગુણ માટે $l$ ધારો$.)$
નીચેની આકૃતિમાં કેટલા સમઘન છે તે લખો:
નીચેના આકારો બલ્બની નીચે રાખતાં પડછાયા જઇ બર્ન રાખતા પડછાયાનો આકાર લખો :
પુસ્તક
સમાન સંમેય સંખ્યા શોધો : $-\frac{2}{9}$ (છેદમાં $72$ હોય)
નીચેનાનું સાદું રૂપ આપો અને ઘાત સ્વરૂપે લખો : $3^9 \div 3^6$
ટકામાં રૂપાંતર કરો : $0.02$