નીચે દર્શાવેલ વિધાનોમાંથી કઈ જોડના વિધાનો ટ્રાન્ઝિસ્ટર માટે સત્ય છે?

$(1)$ બેઝ, એમિટર અને કલેકટર વિભાગો સમાન કદના અને સમાન અશુદ્ઘિનું પ્રમાણ ધરાવે છે.

$(2)$ બેઝ વિભાગ પાતળો અને ઓછી અશુદ્ઘિ ધરાવે છે.

$(3) $ એમિટર -બેઝ જંકશન ફોરવર્ડ બાયસ અને બેઝ -કલેકટર જંકશન રિવર્સ બાયસ હોય છે.

$(4)$ એમિટર -બેઝ જંકશન તેમજ બેઝ- કલેકટર જંકશન બંને ફોરવર્ડ બાયસમાં હોય છે.

  • A$(4) $ અને $(1)$
  • B$(1)$ અને  $(2)$
  • C$(2) $ અને $(3)$ 
  • D$(3)$  અને $(4)$
AIPMT 2010, Medium
Download our app for free and get startedPlay store
c
A transistor is mostly used in the active region of operation ie, emitter base junction is forward biased and collector base junction is reverse based. The base region must be very thin and lightly doped.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ઝેનર ડાર્યાંડ નો ઉપયોગ
    View Solution
  • 2
    આપેલ પરિપથ કયા ગેટને સમતુલ્ય થાય?
    View Solution
  • 3
    $npn$ અથવા $pnp$ ટ્રાન્ઝિસ્ટર ઓળખવા માટે એક $+ve$ અને $-ve$ ટર્મિનલ ધરાવતા મલ્ટીમીટર વડે ટ્રાન્ઝિસ્ટરના અલગ અલગ ટર્મિનલ વચ્ચેનો અવરોધ માપવામાં આવે છે. જો ટર્મિનલ $2$ એ ટ્રાન્ઝિસ્ટરનો બેઝ હોય તો $pnp$ ટ્રાન્ઝિસ્ટર માટે નીચેનામાંથી શું સાચું પડે?
    View Solution
  • 4
    આકૃતિમાં દર્શાવેલ રૅક્ટિફાયર માટેનો આઉટપુટ તરંગ કેવો હશે ?
    View Solution
  • 5
    અર્ધધાતુમાં...
    View Solution
  • 6
    જર્મેનિયમમાંથી બનાવેલ $ X $ વિભાગમાં આર્સેનિક ($Z = 33$) અને $Y-$  વિભાગમાં ઇન્ડિયમ ($Z = 49$). ઉમેરેલ છે,તો નીચેનામાથી કયું વિધાન સાચું છે?
    View Solution
  • 7
    એક $CE$ ટ્રાન્ઝિસ્ટર એમ્લિફાયર માટે, $2\,kr$ ના કલેકટર અવરોધની આસપાસ ઓડિયો સિગ્નલ વોલ્ટેજ $2\,v$ છે. ધારો કે ટ્રાન્ઝિસ્ટરનો પ્રવાહ એસ્પ્લીફિકેન ફેકટર $100$ હોય, જો $DC$ બેઝ પ્રવાહ એ સિગ્નલ પ્રવાહ કરતા $100$ હોય,જો બેઝ પ્રવાહ એ સિગ્નલ પ્રવાહ કરતા $10$ ગણો હોય તો $2\,v$ ના $V _{ BB }$ સપ્લાય સાથેના શ્રેણીમાં જોડાયેલા $R _{ B }$ નું મૂલ્ય ($k \Omega$ માં) શોધો.
    View Solution
  • 8
    જર્મેંનિયમ સ્ફટિકમાં થોડા પ્રમાણમાં ઍન્ટિમની અશુદ્ધિ ઉમેરતાં ...
    View Solution
  • 9
    આપેલ $dc$ સ્ત્રોત ધરાવતા પરિપથમાં અવરોધ $R_S$ નું મૂલ્ય કેટલું હશે?
    View Solution
  • 10
    આપેલ પરિપથ કયા ગેટને સમતુલ્ય થાય?
    View Solution