નીચે એક બાગનાં વૃક્ષોની સંખ્યા આપેલ છે. તેના આધારે પ્રનોના જવાબ લખો :





(૧) નાળિયેરી અને વડનાં મળીને કુલ કેટલાં વૃક્ષો થાય?
(૨) લીમડા કરતાં વડનાં વૃક્ષ કેટલાં ઓછાં છે?
(૩) આંબા કરતાં આસોપાલવનાં વૃક્ષ કેટલાં વધારે છે?
(૪) આસોપાલવનાં વૃક્ષ ૧૦૦ કરવા બીજાં કેટલાં આસોપાલવનાં વૃક્ષની જરૂર પડે?
(૫) વડનાં વૃક્ષ ૫૦ કરવા બીજાં કેટલાં વડનાં વૃક્ષની જરૂર પડે?