Gujarat Boardગુજરાતી માધ્યમધોરણ 7ગુજરાતીઅખબારી નોંધ1 Mark
Question
નીચે મુજબના શબ્દો વિશે જાણકારી મેળવો અને લખોઃ જાહેરખબર
✓
Answer
લોકો પોતાના અંગત કામ અંગે અને ઉત્પાદકો પોતાનાં ઉત્પાદનો માટે છાપામાં જાહેરાત આપે છે. આ જાહેરાતો 'લગ્નવિષયક', 'નોકરી જોઈએ છે'; ‘મકાન વેચવાનું છે’ વગેરેને લગતી અને વિવિધ ઉત્પાદનો સંબંધી હોય છે.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.