Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક માણસ $30\, m$ ઉત્તર અને $20\, m$ પૂર્વ દિશામાં ગતિ કર્યા પછી અંતે $30\sqrt 2 \,m$ જેટલું દક્ષિણ-પશ્ચિમ દિશામાં ગતિ કરે તો ઉગમબિંદુની સાપેક્ષે માણસે કરેલું કુલ સ્થાનાંતર કેટલું હશે?
બે સદિશો $ \overrightarrow P = a\hat i + a\hat j + 3\hat k $ અને $ \overrightarrow Q = a\hat i - 2\hat j - \hat k $ એકબીજાને લંબ હોય,તો $a =$ _________
બે સદીશો $\vec A= 3\hat i + \,\hat j\,$ અને $\vec B= \hat j + \,2\hat k$ આપેલા છે તો આ બે સદીશો માટે $\vec A$ અને $\vec B$ સમાંતરબાજુ ચતુષ્કોણની બે એકરૂપ બાજુઓ હોય તો તેના ક્ષેત્રફળનું મૂલ્ય શોધો.
સદિશ $a \hat{i}+b \hat{j}+\hat{k}$ અને $2 \hat{i}-3 \hat{j}+4 \hat{k}$ જયારે $3 a+2 b=7$ હોય, ત્યારે લંબ હોય છે, $a$ અને $b$ નો ગુણોત્તર $\frac{x}{2}$ છે. તો $x$ નું મૂલ્ય $...........$ છે.