Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
સંકીર્ણ સંયોજન $Co{(N{H_3})_5}C{l_3}$ ના એક મોલનું જલીય દ્રાવણ $3$ મોલ આયનો આપે છે. તે સંયોજનના $1$ મોલની $AgN{O_3}$ ના $2$ મોલ સાથે પ્રક્રિયા થવાથી $2$ મોલ $AgCl\,(s)$ મળે તો તે સંકીર્ણનું સૂત્ર ક્યું થશે ?
$\left[{Co}\left({NH}_{3}\right)_{6}\right] {Cl}_{2}$ અને $\left[{Co}\left({NH}_{3}\right)_{6}\right] {Cl}_{3}$માં હાજર હોય તેવા અયુગ્મિત ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા $......$ છે.