નીચે પૈકી કોને વિલ્કિન્સનનો ઉદીપક કહે છે?
  • A$[(Ph_3P)_3RhCl]$
  • B$TiCl_4 + (C_2H_5)_3Al$
  • C$(C_2H_5)_4Pb$
  • D$[PtCl_2(NH_3)_2]$
Easy
Download our app for free and get startedPlay store
a
Wilkinson's catalyst is \([RhCl(PPh_3)_3]\), Red-violet in colour and has square planar structure. It is used for selective hydrogenation of organic molecules at room temperature and pressure.

\(TiCl_4 + (C_2H_5)_3Al\) is Zeigler Natta catalyst.

\((C_2H_5)_4Pb\) is an anti-knocking agent.

cis-platin is used as an anti-cancer agent]

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેનામાંથી કયું સંકીર્ણ ભૌમિતિક અને પ્રકાશ એમ બંને સમઘટક ધરાવે છે?
    View Solution
  • 2
    લેસાઇન કસોટીમાં મળતો વાદળી રંગ ............ સંયોજન બનવાને લીધે છે.
    View Solution
  • 3
    $Cr^{2+}, Mn^{2+}, Fe^{2+}$ અને $Ni^{2+}$ ની $d-$ ઇલેક્ટ્રોન સંરચના અનુક્રમે $3d^4, 3d^5, 3d^6$ અને $3d^8$ છે. નીચેનામાથી ક્યું જળસંકીર્ણ સૌથી ઓછી અનુચુંબકીય વર્તુણક દર્શાવશે ?

    (પરમાણુ ક્રમાંક $Cr = 24, Mn = 25, $$Fe = 26, Ni = 28$)

    View Solution
  • 4
    એક કે જે પ્રકાશક્રિયાશીલતા દર્શાવશે તે જણાવો.

    $(en =$ ઇથેન $-1, 2-$ ડાયએમાઇન$)$

    View Solution
  • 5
    નીચેનામાંથી કયું એક સંકીર્ણ એ બહારની કક્ષકનું સંકીર્ણ છે? ( પરમાણુ કક્ષક : $Mn = 25; Fe = 26; CO = 27 ; Ni = 28$)
    View Solution
  • 6
    $[Co (CN)_6]^{3-}$ સંકીર્ણ આયનમાંનો $CO^{+3}$ ર્દશ્યપ્રકાશના જાંબલી રંગના વિકિરણનું શોષણ કરે છે. આથી તેના જલીયદ્રાવણનો રંગ કવો હશે?
    View Solution
  • 7
    $\left[ Co \left( NH _3\right)_6\right]^{3+}$ સંકીર્ણ માં કોબાલ્ટ આયનનું સંકરણ અને ચુંબકીય વર્તણૂંક અનુક્રમે શોધો.
    View Solution
  • 8
    બે સંયોજનો પેન્ટાએમ્માઇનસલ્ફેટોકોબાલ્ટ$(III)$બ્રોમાઇડ અને પેન્ટાએમ્માઇનસલ્ફેટોકોબાલ્ટ$(III)$ક્લોરાઇડ 

    ........ રજૂ કરે છે.

    View Solution
  • 9
     $\left[M n B r_{4}\right]^{2-}$ ની સ્પિન  ચુંબકીય ક્ષેત્ર  $5.9$ $BM$ છે તો  આ સંકીર્ણ આયનની ભૂમિતિ શું છે ?
    View Solution
  • 10
    $[CO(NH_3)_4Cl_2]^{+}$ આયનમાં કેટલા સમઘટક સ્વરૂપો શક્ય છે?
    View Solution