નીચે પૈકી ક્યા મિશ્રણમાંથી બફર દ્રાવણ બનાવી શકાય છે?
  • A
    પાણીમાં સોડિયમ એસિટેટ અને એસિટિક એસિડ
  • B
    પાણીમાં સોડિયમ એસિટેટ અને હાઇડ્રોક્લોરિક એસિડ
  • C
    પાણીમાં એમોનિયા અને એમોનિયમ ક્લોરાઈડ
  • Dબંને $(a)$ અને $(c)$
IIT 1999, Medium
Download our app for free and get startedPlay store
d
Correct options are A) and C)

Hint: A buffer solution can be prepared by mixing a weak acid or base with the salt of a strong base or strong acid.

Explanation:

Sodium acetate and acetic acid in water can form buffer solution because sodium acetate is a salt of strong acid \(NaOH\) and weak acid acetic acid.

\(CH _3 COONa + CH _3 COOH\)

Sodium acetate and hydrochloric acid in water cannot form a buffer solution because \(HCl\) is a strong acid.

Ammonia and ammonium chloride in water can from buffer solution because ammonia is a weak base and ammonium chloride is a salt of ammonia and strong acid \(HCl\).

\(NH _4 Cl + NH _3\)

Ammonia and sodium hydroxide in water cannot form buffer solutions because both are bases.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $PbI _{2}$ નો દ્રાવ્યતા ગુણાકાર $8.0 \times 10^{-9}$ છે. તો $0.1$ મોલર લેડ નાઈટ્રેટ દ્રાવણમાં લેડ આયોડાઈડની દ્રાવ્યતા $x \times 10^{-6} \,mol / L$ છે. તો $x$ નું મૂલ્ય ....... છે.

    (નજીકના પૂર્ણાંકમાં રાઉન્ડ ઑફ કરો) $[$આપેલ $: \sqrt{2}=1.41]$

    View Solution
  • 2
    $20\%$ આયનીય ડેસિનોર્મલ $N{H_4}OH$ દ્રાવણની $pH$ નું મૂલ્ય કેટલું થશે?
    View Solution
  • 3
    દ્રાવણમાં $pH = 5$, વધુ એસિડ ઉમેરવાથી તેના ક્રમમાં $pH = 2$ ઘટે છે. હાઇડ્રોજન આયન સાંદ્રતામાં વધારો.......ગણો
    View Solution
  • 4
    એસિડ $H_2A$ ના પ્રથમ અને દ્વિતીય વિયોજન અચળાંક $1.0 \times 10^{-5}$ અને $5.0 \times 10^{-10}$ છે તો એસિડનો વિયોજન અચળાંક ....... થશે.
    View Solution
  • 5
    જો બેઈઝ $M(OH)_3$ ને દ્રાવ્યતા ગુણાકાર $2.7\times 10^{-11}$ હોય તો $OH^{-1}$ ની સાંદ્રતા શોધો.
    View Solution
  • 6
    નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં, બેકવર્ડ પ્રક્રિયાની તરફેણ કરવામાં આવે છે?
    View Solution
  • 7
    $25°$ સે. એ $M(OH)_2$ નો દ્રાવ્યતા ગુણાકાર $32 \times 10^{-12}$ છે તો $M(OH)_2$ ના સંતૃપ્ત દ્રાવણની $pOH $ કેટલી થાય ?
    View Solution
  • 8
    જો દ્રાવણની $pH$ એ $ 2$ હોય તો દ્રાવણની $[H^+]$ શોધો.
    View Solution
  • 9
     નીચેનામાંથી કયુ લુઇસ બેઇઝ તરીકે વર્તવાની ઓછી શકયતા ધરાવે છે?
    View Solution
  • 10
    $PbCl_2$ ની દ્રાવ્યતા = .......
    View Solution