નીચે પૈકી કયુ સંકીર્ણ પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવે છે?
Advanced
Download our app for free and get startedPlay store
a
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    કોલમ$- I$માં આપેલ ધાતુ આયનોને કોલમ$-II$ માં આપેલ ધાતુ આયનોની સ્પીન ચુંબકીય ચાકમાત્રાઓ સાથે જોડી સાચો કોડ નક્કી કરો. 

    કૉલમ$-I$ કૉલમ$-II$
    $(a)\;Co^{+3}$ $(i)\;\sqrt{8}\; B.M.$
    $(b)\;Cr^{+3}$ $(ii)\;\sqrt{35}\; B.M.$
    $(c)\;Fe^{+3}$ $(iii)\;\sqrt{3}\; B.M.$
    $(d)\;Ni^{+2}$ $(iv)\;\sqrt{24}\; B.M.$
      $(v)\;\sqrt{15}\; B.M.$

    $(a)\quad (b)\quad (c)\quad (d)$

    View Solution
  • 2
    હેક્ઝાકલોરાઇડોકોબાલ્ટેટ $(III) $ આયન ઊંચા સ્પીન ધરાવતાં સંકીર્ણમાં મળે છે, તો તેના કોબાલ્ટની શક્ય એવી સંકરિત અવસ્થા કઈ છે?
    View Solution
  • 3
    નીચે આપેલાં સેટમાંથી કયું સંકીર્ણમાં સવર્ગ સમઘટકતાનું ઉદાહરણ છે ?
    View Solution
  • 4
    $[Co(NH_3)_5SO_4]Br$ના $0.02$ મોલ અને $[Co(NH_3)_5Br]SO_4$ ના $0.02$ મોલ નું મિશ્રણ $X$ 

    $2$ દ્રાવણ માં બનાવવામાં આવ્યું હતું:

    મિશ્રણ $X$નું $1$ લિટર $+$ વધારે પડતાં $AgNO_3 \to Y$

    મિશ્રણ $X$નું $1$ લિટર $+$ વધારે પડતાં $Ba Cl_2 \to Z$

    $Y$ અને $Z$ના મોલની સંખ્યા અનુક્રમે........

     

    View Solution
  • 5
    $Ni{(CO)_4}$માં નિકલનો ઓક્સિડેશન આંક શું છે?
    View Solution
  • 6
    $[Cu(NH_3)_4]^{+2}$ આયન (ક્યુપ્રાએમોનિયમ આયન) ની ભૌમિતિક રચના ................ છે.
    View Solution
  • 7
    નીચેનામાંથી કયો લિગાન્ડ $\pi-$ એસિડ લિગાન્ડ તરીકે નથી?
    View Solution
  • 8
    સંકીર્ણ સંયોજનોમાં જોવા મળતી ભૌમિતિક સમઘટકતામાં............ સવર્ગાંક જોવા મળે છે.
    View Solution
  • 9
    દ્વિદંતીય લીગાન્ડ ....
    View Solution
  • 10
    $[Cu(NH_3)_4]^{2+}$ સંકીર્ણ આયન ........ ધરાવે છે.
    View Solution