$(I) \,NCO^-$ $(II)\, CS_2$ $(III)\, \overset{+}{\mathop{N}}{{O}_{2}}$ $(IV)$ ઘન $BeH_2$
$C_2 , O_2 , NO , F_2$
$(A)$ $NF _3$ આણુ સમતલીય સમત્રિકોણીય બંધારણ ધરાવે છે.
$(B)$ $N _2$ ની બંધલંબાઈ $O _2$ કરતા ટૂંકી છે.
$(C)$ સમઇલેકટ્રોનીય અણુઓ અથવા આયનો એકસમાન બંધક્રમાંક ધરાવે છે.
$(D)$ $H _2 S$ ની દ્વિધ્રુવ ચાકમાત્રા એ પાણીના અણુ કરતાં ઊંચી (વધારે) છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.