નીચે પૈકીની કંઈ અંગિકા અંત:પટલ તંત્રનો ભાગ નથી ?
  • A
      હરિતકણ
  • B
      અંત:કોષરસ જાળ
  • C
      લાયસોઝોમ્સ
  • D
      રસધાની
Medium
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    રચના અને કાર્યોની દ્રષ્ટિએ બધીજ પટલમય અંગિકાઓ ભેગી મળીને શુ રચે છે ?
    View Solution
  • 2
    $rRNA$ કઈ અંગિકામાં જોવા મળે છે ?
    View Solution
  • 3
    નીચે આપેલ યોગ્ય જોડકાં જોડો. 

        કોલમ  $(I)$   તંતુ     કોલમ  $(II)$  બંધારણ     કોલમ $(III)$  કાર્ય 
      $(a)$  સૂક્ષ્મતંતુ   $(i)$  મજબૂત અને પ્રોટીન    $(X)$  તંતુઓ અને નલિકાઓને આધાર 
       $(b)$  સૂક્ષ્મનલિકાઓ   $(ii)$  એક્ટિન પ્રોટીન   $(Y)$  જીવરસનું પરિભ્રમણ 
      $(c)$  મધ્યવર્તી તંતુઓ   $(iii)$  ગોળાકાર ટ્યુબ્યુલિન પ્રોટીન   $(Z)$  રંગસૂત્રોના સ્થળાંતર માટે જવાબદાર

     

    View Solution
  • 4
    પુષ્પનો રંગ $.................$ ના કારણે હોય છે.
    View Solution
  • 5
    આદિકોષકેન્દ્રીય કોષ .........દ્વારા ઓળખવામાં આવે છે
    View Solution
  • 6
    એકબીજાનાં કાટખૂણે ગોઠવાયેલ બે નળાકાર રચનાઓ ધરાવતી અંગિકા :
    View Solution
  • 7
    દરેક કોષમાં કણાભસૂત્રની સંખ્યા કઈ ક્રિયાઓ પર આધારિત છે?
    View Solution
  • 8
    પ્લાઝમીડ ........છે.
    View Solution
  • 9
    કણાભસૂત્ર માટે કયું વિધાન સાચું છે
    View Solution
  • 10
    પર્ણની મધ્યપર્ણ પેશીમાં આવેલ રંજકકણ :
    View Solution