

કથન ($A$) : $\mathrm{C}_6 \mathrm{H}_5 \mathrm{CH}_2 \mathrm{Br}$ ની $\mathrm{S}_{\mathrm{N}} 2$ ની પ્રક્રિયા $\mathrm{CH}_3 \mathrm{CH}_2 \mathrm{Br}$ ની $\mathrm{S}_{\mathrm{N}} 2$ પ્રક્રિયા કરતાં વધુ સરળતાથી (ત્વરીત) થાય છે.
કારણ ($R$) : આંશિક બંધિત સંકરણ ન પામેલી $p$-કક્ષક કે જે ત્રિકોણીય દ્રીપિરામીડલ સંક્રાંતિ અવસ્થામાં વિકસે છે તે ફિનાઈલ રીંગ સાથે ના જોડાણ દ્વારા સ્થિર થાય છે.
ઉપ૨ના વિધાનોનાં સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો બંધ બેસતો જવાબ પસંદ કરીને લખો.
|
સૂચિ - $I$ (સંયોજન) |
સૂચિ - $II$ ઉપયોગ |
| $(A)$ કર્બન ટેટ્રાક્લોરાઈડ | $(I)$ રંગ દુર કરનાર |
| $(B)$ મિથીલિન કલોરાઈડ | $(II)$ રેક્રીજરેટર અને એરક કંડીશનરમાં |
| $(C)$ $DDT$ | $(III)$ અગ્નિશામક |
| $(D)$ ફ્રિયોન્સ | $(IV)$ જેવ અવિઘટનીય જંતુનાશક |
નીચે આપેલા વિકલ્પોમથી સાચો જવાબ પસંદ કરો.
