નીચેના અણુઓ માટે સ્થાયીતાનો સાચો ક્રમ (ઘટતો ક્રમ) ગોઠવો.
JEE MAIN 2013, Diffcult
Download our app for free and get startedPlay store
c
Disequatorial cis $-1,\,3-$ Dimethylcyclohexane is more stable as both methyl groups are equatorial and are away from each other. (Refer to Image $I$)

It is followed by trans $-1,\,3-$ Dimethylcyclohexane where one $-C H_{3}$ group is equatorial and other is axial (Refer to Image $II$)

Diaxial cis $-1,\,3-$ Dimethylcyclohexane is less stable due to large amount of steric strain due to the interaction of axial - $\mathrm{CH}_{3}$ groups. (Refer to Image $III$ )

$(I) > (II) \approx (III) > (IV)$

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
     નીચે આપેલા સંયોજનમાં$(X)$, $ (Y)$ અને $(Z)$ ની એસિડિટીનો યોગ્ય ક્રમ છે?
    View Solution
  • 2
    નીચેનામાંથી સનયોજનમાંથી કયુ  $ArS_{N^2}$  પ્રતિક્રિયા માટે સૌથી વધુ પ્રતિક્રિયાશીલ છે?
    View Solution
  • 3
    નીચેના પદાર્થમાં કાર્બન - કાર્બન એક બંધ લંબાઈનો ઘટતો ક્રમ કયો છે ?

    $(I)$ $CH_2 = CH - C \equiv CH$

    $(II)$ $CH \equiv C - C\equiv  CH$

    $(III)$ $CH_3 - CH =  CH_2$

    $(IV) $ $CH_2 = CH - C =  CH_2$

    View Solution
  • 4
    નીચેના કાર્બોકેટાયન માંથી કયું એક સૌથી લાંબી અર્ધ આયુષ્ય ધરાવે છે?
    View Solution
  • 5
    નીચેના સમૂહોમાંથી ઓર્થો અને પેરા નિર્દેંશક સમૂહ ...... છે.
    View Solution
  • 6
    નીચેનામાંથી કયા પરમાણુમાં શૂન્ય સિવાયના દ્વિધ્રુવી ચાકમાત્રા  છે?

    $(I)$  $1, 2$ - ડાયબ્રોમોઇથેન ની ગૌચ રચના  

    $(II)$  $1, 2$ -ડાયબ્રોમોઇથેન ની એન્ટિ  રચના

    $(III)$ ટ્રાન્સ - $1, 4$ -ડાયબ્રોમોસાયકલોહેકઝેન 

    $(IV)$ સિસ - $1, 4$ -ડાયબ્રોમોસાયકલોહેકઝેન 

    $(V)$ ટેટ્રાબ્રોમોઇથેન 

    $(VI)$ $1, 1$ - ડાયબ્રોમોસાયકલોહેકઝેન 

    View Solution
  • 7
    આપેલ સંયોજન માટે વાસ્તવિક બંધારણ અને નીચી ઉર્જાવાળા સસ્પંદન બંધારણ વચ્ચે ઊર્જામાં તફાવત છે તે_________
    View Solution
  • 8
    નીચેના પદાર્થો માટે એસિડિકતાનો ક્રમ કયો છે ?
    View Solution
  • 9
    ક્લોરોબેન્ઝિનની ડાયપોલ મોમેન્ટ  $\mu $ છે તો ની ડાયપોલ મોમેન્ટ કેટલી થાય છે ?
    View Solution
  • 10
    આ સંયોજનોના હાઇડ્રોજનની ઉષ્મા  માટે નીચેનામાંથી કયા ક્રમ યોગ્ય છે?
    View Solution