અહીં $W, Y$ અને $Z$ બાકી છે, તત્વના સંદર્ભમાં ઉપર અને જમણા તત્વો$'X'$ અને $'X'$ $16^{th}$ જૂથ અને $3^{rd}$ જા આવર્ત ના છે . પછી આપેલી માહિતી અનુસાર આપેલ તત્વો સંબંધિત ખોટા વિધાનો કયા છે
તો પાઉલિંગ માપક્રમ પરના તત્વની વિદ્યુતઋણતા કેટલી છે?
$A.$ પરમાણુ ત્રિજ્યાનો ક્રમ: $\mathrm{B}^{\prime}<\mathrm{A}^{\prime}<\mathrm{D}^{\prime}<\mathrm{C}^{\prime}$
$B.$ ધાત્વીય લક્ષગનો ક્રમ: $\mathrm{B}^{\prime}<\mathrm{A}^{\prime}<\mathrm{D}^{\prime}<\mathrm{C}^{\prime}$
$C.$ તત્વનાકદનો ક્રમ: $\mathrm{D}^{\prime}<\mathrm{C}^{\prime}<\mathrm{B}^{\prime}<\mathrm{A}^{\prime}$
$D.$ આયોનીક ત્રિજ્યાનો ક્રમ: $\mathrm{B}^{\prime+}<\mathrm{A}^{\prime}+<\mathrm{D}^{\prime}+<\mathrm{C}^{\prime}+$
$(i)\, O_{(g)} + e^- \to O_{(g)}^- , \Delta H_1$
$(ii)\, F_{(g)} + e^- \to F^-_{(g)}, \Delta H_2$
$(iii)\, Cl_{(g)} + e^- \to Cl_{(g)}, \Delta H_3$
$(iv)\, O_{(g)}^- + e^- \to O_{(g)}^{2-} , \Delta H_4$
આપેલ માહિતી અનુસાર ખોટું વિધાન કયું છે?