નીચેના ઘટકોમાં બંધકોણનો સાચો ક્રમ જણાવો 
  • A$Cl_2O < ClO_2 < ClO^-_2$
  • B$ClO_2 < Cl_2O < ClO_2^-$
  • C$Cl_2O < ClO_2^- < ClO_2$
  • D$ClO_2^- < Cl_2O < ClO_2$
AIPMT 2010, Diffcult
Download our app for free and get startedPlay store
d
According to \(VSEPR\) theory repulsion order

\(I p-I p > I p-b p > b p-b p\)

Key ldea As the number of lone pairs of electrons increases, bond angle decreases due to repulsion between \(I_p - I_p\). Moreover, as the electronegativity of central atom decreases, bond angle decreases. Hence, the order of bond angle is (Cl is less electronegative as compared to O).

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    અધાતુ $M$ એ  $MCl_3 , M_2O_5$ અને   $Mg_3M_2$  બનાવે છે  પરંતુ રચતું નથી $MI_5.$ પછી અધાતુ  $M$ સંબંધિત ખોટું નિવેદન છે.

     

    View Solution
  • 2
    સલ્ફરનુ ક્યુ સંયોજન રેફ્રિજરન્ટ તરીકે વપરાય છે ?
    View Solution
  • 3
    $KMn{O_4}$ અને $HCl$ વચ્ચેની પ્રક્રિયાનું શું પરિણામ મળશે?
    View Solution
  • 4
    નીચે બે વિધાનો આપેલા છે. એકને કથન $(A)$ વડે લેબલ કરેલ છે અને બીજાને કારણે $(R)$ વડ લેબલ કરેલ છે.

    કથન $(A):$ $ICl$ એ $I _{2}$ કરતા વધારે સક્રિય (reactive) છે.

    કારણ $(R):$ $I-Cl$ બંધ એ $I-I$ બંધ કરતા નિર્બળ છે.

    ઉપરનાં વિધાનોનાં સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધબેસતો જવાબ પસંદ કરો :

    View Solution
  • 5
    ડાયનાઇટ્રોજનના સંદર્ભમાં સાચુ વિધાન કયુ છે?
    View Solution
  • 6
    નાઇટ્રોજન સમૂહમાં હાઇડ્રાઇડ સંયોજનમાં $H - M - H$ બંધ ખૂણો $N$ થી $Sb$ તરફ જતાં ધીમે ધીમે $90^o$ ની નજીક બનતો થાય છે. આ દર્શાવે છે કે ધીમે ધીમે.....
    View Solution
  • 7
    નીચેનામાંથી ક્યા સંયોજનમાં મહત્તમ ઓક્સો સમૂહો છે?
    View Solution
  • 8
    સૌ પ્રથમ સૂર્યમાં અને ત્યારબાદ પૃથ્વીમાંથી શોધાયેલો ઉમદા વાયુ કયો છે?
    View Solution
  • 9
    જ્યારે આયોડીનને $CCl_4$ માં ઓગાળવામાં આવે ત્યારે પરિણામી રંગ કયો હોય છે?
    View Solution
  • 10
    બે અથવા વધુ સ્ફટિકીય રચનાઓ ધારણ કરવા માટે પદાર્થની ક્ષમતાને શું કહેવામાં આવે છે
    View Solution