Question
નીચેના ગુણોત્તર શોધો: $40 \text{ cm}$ અને $1.4 \text{ m}$

Answer

$40 \text{ cm} : 1.4 \text{ m}$
$= 40 \text{ cm} : 140 \text{ cm}$ (કારણ કે $1 \text{ m} = 100 \text{ cm}$)
$= 40 : 140$
$= 4 : 14$
$= 2 : 7$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

એક ટેબલની ઉપરની સપાટીની લંબાઈ અને પહોળાઈ અનુક્રમે $2 \ m \ 25 \ cm$ અને $1 \ m \ 50 \ cm$ છે. આ સપાટીની પરિમિતિ શોધો.
દશાંશનો ઉપયોગ કરી કિમી સ્વરૂપે દર્શાવો:
$(a) 8 \ m$
$(b) 88 \ m$
$(c) 8888 \ m$
$(d) 70 \ km \ 5 \ m$
અંક $1$ દરેક વખતે હજારના સ્થાને હોય તે શરતને આધારે, ચાર ભિન્ન અંકોનો ઉપયોગ કરીને બનતી ચાર અંકની મોટામાં મોટી અને નાનામાં નાની સંખ્યા શોધો.
ઉકેલો:
(i) $\frac{2}{5} + \frac{1}{6}$
(ii) $\frac{4}{5} + \frac{2}{3}$
(iii) $\frac{5}{6} - \frac{1}{3}$
જેની બાજુઓનાં માપ $10 \text{ સેમી}$, $14 \text{ સેમી}$ અને $15 \text{ સેમી}$ છે, તેવા ત્રિકોણની પરિમિતિ શોધો.
નીચેની સંખ્યાઓને બે એકી અવિભાજ્ય સંખ્યાના સરવાળા તરીકે દર્શાવો:
$(a)\ 44$
$(b)\ 36$
$(c)\ 24$
$(d)\ 18$
નીચેના પૂર્ણાંકોને ઊતરતા ક્રમમાં લખો: $-8, -12, 1, -1$
કૌંસમાં આપેલી કિંમતોમાંથી દરેક સમીકરણનો કયો ઉકેલ છે, તે શોધી કાઢી બતાવો કે બીજી કિંમતો સમીકરણનું સમાધાન કરતી નથી : $5m = 60$ (કિંમતો: $10, 5, 12, 15$)
નીચેનો સમય દર્શાવતી ઘડિયાળમાં બે કાંટા વચ્ચેનો ખૂણો કાટખૂણા જેટલો, કાટખૂણાથી મોટો કે કાટખૂણાથી નાનો છે તે ચકાસો : $4$ થી શરૂ કરી $8$ પર ખસે છે .
નીચેના ખૂણાઓનાં માપ લખો. દરેકના ઓછામાં ઓછાં બે ઉદાહરણ આપો:
$(i)$ લઘુકોણ
$(ii)$ ગુરુકોણ