(૧) ગુજરાતી અને પર્યાવરણ કેટલા વિદ્યાર્થીઓને ગમે છે?
(૨) ગણિત અને અંગ્રેજી કેટલા વિદ્યાર્થીઓને ગમે છે?
(૩) ગણિત' કરતાં ગુજરાતી કેટલા વિદ્યાર્થીઓને વધુ ગમે છે?
(૧) કયો વિષય સૌથી વધુ વિદ્યાર્થીઓને ગમે છે?
(૨) કયો વિષય સૌથી ઓછો વિદ્યાર્થીઓને ગમે છે?
(૩) ગણિત કેટલા વિદ્યાર્થીઓને ગમે છે?