(૧) મોટરસાઇકલ પર આવતાં બાળકો સ્કૂલ બસમાં આવતાં બાળકો કરતાં કેટલાં વધારે છે?
(૨) સ્કૂલ બસ અને વાનમાં કુલ કેટલાં બાળકો આવે છે?
(૩) મોટરસાઇકલ અને ઑટોરિક્ષામાં કુલ કેટલાં બાળકો આવે છે?
(૪) સાઈકલ લઈને આવતાં બાળકોની સંખ્યા વાનમાં આવતાં બાળકોની સંખ્યા કરતાં કેટલી વધારે છે?
(૧) લાલ રંગ કેટલાં બાળકોને ગમે છે?
(૨) લીલો રંગ કેટલાં બાળકોને ગમે છે?
(૩) સફેદ રંગ કેટલાં બાળકોને ગમે છે?
(૪) કયો રંગ સૌથી વધારે બાળકોને ગમે છે?
( ૧ ) કુલ કેટલાં બાળકો છે?
( ૨ ) નીચા વાળવાળા છોકરા કેટલા છે?
( ૩ ) ૧ ચોટલીવાળી છોકરીઓ કેટલી છે?
( ૪ ) ઊભા વાળવાળા છોકરા અને નીચા વાળવાળા છોકરાઓમાંથી કોની સંખ્યા ઓછી છે? કેટલી?
( ૧ ) સૌથી વધુ ગુણ કોણે મેળવ્યા છે? કેટલા?
( ૨ ) ઊર્મિ કરતાં ઉમંગને કેટલા ગુણ વધારે છે?
( ૩ ) નરેન કરતાં નમનને કેટલા ગુણ ઓછા છે?
( ૪ ) સૌથી વધુ ગુણ અને સૌથી ઓછા ગુણ વચ્ચેનો તફાવત કેટલો થાય?
સાધન | સ્કૂલ બસ | વાન | ઑટોરિક્ષા | મોટરસાઇકલ | સાઇકલ |
બાળકોની સંખ્યા | ૫૦ | ૪૩ | ૨૮ | ૮૨ | ૬૬ |
(૧) કેટલાં બાળકો સાઇકલ લઈને આવે છે?
(૨) ઑટોરિક્ષામાં આવતાં બાળકો વાનમાં આવતાં બાળકો કરતાં કેટલાં ઓછાં છે?
(૩) સ્કૂલ બસ અને વાનમાં કુલ કેટલાં બાળકો આવે છે?
(૪) મોટરસાઇકલ પર આવતાં બાળકો સ્કૂલ બસમાં આવતાં બાળકો કરતાં કેટલાં વધારે છે?
(૧) કયો રંગ સૌથી ઓછાં બાળકોને ગમે છે?
(૨) લાલ રંગ કરતાં વાદળી રંગ કેટલાં બાળકોને વધારે ગમે છે?
(૩) લીલા રંગ કરતાં પીળો રંગ કેટલાં બાળકોને ઓછો ગમે છે?
(૪) પીળો રંગ અને વાદળી રંગ કુલ કેટલાં બાળકોને ગમે છે?
પાણીના ગ્લાસ | બાળકોની સંખ્યા |
( ૧ ) ૫ ગ્લાસ પાણી કેટલાં બાળકો પીએ છે?
( ૨ ) ૭ ગ્લાસ પાણી પીવાવાળાં બાળકો કેટલાં છે ?
( ૩ ) ૪ ગ્લાસ પાણી પીવાવાળાં બાળકોની સંખ્યા ૬ ગ્લાસ પાણી પીવાવાળાં બાળકોની સંખ્યા કરતાં વધારે છે કે ઓછી? કેટલી?
( ૪ ) ૩ ગ્લાસ પાણી પીવાવાળાં બાળકોની સંખ્યા ૭ ગ્લાસ પાણી પીવાવાળાં બાળકોની સંખ્યા કરતાં વધારે છે કે આછી? કેટલી?
(૧) કેટલાં બાળકો સ્કૂલ બસમાં આવે છે?
(૨)કેટલાં બાળકો ઓટોરિક્ષામાં આવે છે?
(૩) કેટલાં બાળકો સાઇકલ લઈને આવે છે?
(૪) ઑટોરિક્ષામાં આવતાં બાળકો વાનમાં આવતાં બાળકો કરતાં કેટલાં ઓછાં છે?
( ૧ ) ઊભા વાળવાળા છોકરા કેટલા છે?
( ૨ ) ૨ ચોટલીવાળી છોકરીઓ કેટલી છે?
( ૩ ) છોકરા કેટલા છે?
( ૪ ) ૨ ચોટલીવાળી છોકરીઓ અને ૧ ચોટલીવાળી છોકરીઓમાંથી કોની સંખ્યા વધારે છે? કેટલી?
(૧) જૂન માસમાં કેટલાં બાળકોનો જન્મદિવસ છે?
(૨) ડિસેમ્બર માસમાં કેટલાં બાળકોનો જન્મદિવસ છે?
(૩) કયા માસમાં બાળકોના જન્મદિવસ સૌથી વધારે છે?
(૪) કયા માસમાં બાળકોના જન્મદિવસ સૌથી ઓછા છે?
(૧) માર્ચ અને એપ્રિલ માસમાં કુલ કેટલાં બાળકોનો જન્મદિવસ છે?
(૨) જુલાઈ અને ઓક્ટોબર માસમાં કુલ કેટલાં બાળકોનો જન્મદિવસ છે?
(૩) ઑગસ્ટ માસ કરતાં જાન્યુઆરી માસમાં કેટલાં બાળકોના જન્મદિવસ વધારે છે?
(૪) ડિસેમ્બર માસ કરતાં મેં માસમાં કેટલાં કોના જન્મદિવસ ઓછા છે?