જૂતાનું માપ (નંબર) | બાળકોની સંખ્યા |
૧૩ | |
૧૨ | |
૧૧ |
(૧) કેટલાં બાળકોનાં જૂના નંબર ૧૧ છે?
(૨) કેટલાં બાળકોનાં જૂતાંના નંબર ૧૩ છે?
(૩) વર્ગના મોટા ભાગનાં બાળકોના જૂતાનો નંબર કર્યો છે?
(૪) જૂતાંનો નંબર ૧૩ કરતાં નંબર ૧૧ પહેરવાવાળાં બાળકો વધારે છે કે ઓછાં? કેટલાં?
(૫) કયા નંબરવાળાં જૂતાં સૌથી ઓછાં છે?