ડાયેગ્નેનિયમ ક્ષાર + $Cu_2Cl_2 + HCl \rightarrow$
$(ii)\,\,{(C{H_3})_2}CH - C{H_2}Br\xrightarrow{{{C_2}{H_5}{O^ - }}}{(C{H_3})_2} - CH - \,C{H_2}O{C_2}{H_5} + B{r^ - }$
$(i)$ આપેલ પ્રક્રિયાઓ $(i)$ અને $(ii)$ માટે પ્રક્રિયાક્રમ અનુક્રમે......... છે.
વિધાત (A): વિનાઇલ હેલાઇડ સરળતાથી કેન્દ્રઅનુરાગી વિસ્થાપન અનુભવતા નથી.
કારણ (R): જો કે મધ્યવર્તી કાર્બોનેટાયન નિર્બળ રીતે જોડાયેલા $p-$ઇલેક્ટ્રોનથી સ્થાયી થયેલો છે, છતા પ્રબળ બંધનને કારણે ખંડન મુશ્કેલ છે.