$\xrightarrow[{(ii)\,C{H_3}C{H_2}Br}]{{(i)\,NaN{H_2}\,/\,liq.\,N{H_3}}}\,Y$
પ્રક્રિયામાં $X$ અને $Y$ ....... છે.
વિધાન $I:$આલ્કીનોમાં રહેલા નિર્બળ $\pi$-બંધ તેમને આલ્કેનો કરતા ઓછા સ્થિર બનાવે છે.
વિધાન$II:$કાર્બન-કાર્બન દ્વિબંધનું સામર્થ્ય એ તેના કાર્બન-કાર્બન એકલ કરતાં ખૂબ વધારે હોય છે.
સાચી વિકલ્પ પસંદ કરો.