નીચેના માંથી ક્યો ક્ષાર વધારે સહસંયોજક ગુણ ધરાવે છે   
Medium
Download our app for free and get startedPlay store
a
(a) Among the given choice $Al$ is least electropositive therefore, the bond between $Al$ and $Cl$ will be least ionic or most covalent or the difference in electronegativeity of two atom is less than $1.8.$
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ઈથેનોલ અને ડાયમિથાઈલ ઈથર ફંકશનલ આઈસોમર ની જોડી બનાવે છે. ઈથેનોલ નું ગલન બિંદુ ડાયમીથાઈલ ઈથર ની તુલના માં ઊંચું છે કારણ કે
    View Solution
  • 2
    નીચે આપેલા માંથી શેમાં $H-$ બંધ હાજર નથી 
    View Solution
  • 3
    $BCl_3$ અને $NCl_3$ના જલીયકરણ વિશે સાચું વિધાન પસંદ કરો.
    View Solution
  • 4
    $KO_2, AlO^-_2, BaO_2$ અને $NO^+_2$ પૈકી કોણ અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવે છે?
    View Solution
  • 5
    બે કાર્બન પરમાણુઓ વચ્ચે બનતા સિગ્મા અને પાઇ બંધો માટે નીચેનામાંથી ક્યું વિધાન સાચું નથી?
    View Solution
  • 6
    $PCl_3 \to PCl_5$ રૂપાંતર દરમિયાન $P$ પરમાણુની કક્ષકોનું સંકરણ ....... બદલાય છે.
    View Solution
  • 7
    $NO^-_3 , AsO^{3-}_3 , CO^{2-}_3 , ClO^-_3 , SO^{2-}_3$ અને $BO^{2-}_3 $ની વચ્ચે બિન-સમતલીય ઘટકો ક્યાં છે?
    View Solution
  • 8
    .................માં અંતઃઆણ્વીય હાઈડ્રોર્જન બંધ હાજર છે.
    View Solution
  • 9
    $As{F_5}$ અણુ ત્રિકોણીય દ્વિ પિરામીડ છે. સંકરણમાં $As$ ની નીચેનામાંથી કઇ કક્ષકો વપરાયેલ હશે?
    View Solution
  • 10
    નીચે પૈકી રેખીય બંધારણ કોણ દર્શાવે છે:

    $(I) \,NCO^-$       $(II)\, CS_2$      $(III)\, \overset{+}{\mathop{N}}{{O}_{2}}$     $(IV)$ ઘન $BeH_2$

    View Solution