વિધાન $I : C _{2} H _{5} OH$ અને $AgCN$ બંને કેન્દ્રાનુરાગી ઉત્પન્ન કરી શકે છે.
વિધાન $II : KCN$ અને $AgCN$ બંને બધી પ્રક્રિયાની પરિસ્થિતિઓ સાથે નાઇટ્રિલ કેન્દ્રાનુરાગી ઉત્પન્ન કરશે.
સૌથી યોગ્ય વિકલ્પ પસંદ કરો:
$CH_3 - CH_3, CH_3 - CH_2 $$- CH_3, (CH_3)_2CH - CH_3,$
$ CH_3 - CH_2 - CH(CH_3)_2.$
આ મૂલકોનો સ્થાયિતાનો વધતો ક્રમ કયો છે?
સૂચિ $I$ (એમાઈન) | સૂચિ $II$ (pK_b) |
$A$ એનિલીન | $I$ $3.25$ |
$B$ ઈથેનામાઈન | $II$ $3.00$ |
$C$ $N-$ ઈથાઈલઈથેનામાઈન | $III$ $9.38$ |
$D$ $N,N-$ ડાયઈથાઈલઈથેનામાઈન | $IV$ $3.29$ |
નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.