નીચેના પૈકી ફકત સ્પીન આધારિત ચુંબકીય ચાકમાત્રાનો સાચો ક્રમ જણાવો.  

(પ.ક્ર.: $Mn\, = 25, Co\, = 27, Ni\, = 28, Zn\, = 30$)

JEE MAIN 2018, Diffcult
Download our app for free and get startedPlay store
d
The complex having higher number of unpaired electrons will have higher value of spin only magnetic moment.

In all these complexes, the central metal ion is in $+2$ oxidation state.

$Zn^{2+}$ has $3d^{10}$ outer electronic configuration with $0$ unpaired electron.

$Ni^{2+}$ has $3d^8$ outer electronic configuration with $2$ unpaired electrons.

$Co^{2+}$ has $3d^7$ outer electronic configuration with $3$ unpaired electrons.

$Mn^{2+}$ has $3d^5$ outer electronic configuration with $5$ unpaired electrons.

Hence the correct order of spin - only magnetic moments is

${[MnC{l_4}]^{2 - }}\, > \,{[CoC{l_4}]^{2 - }}\, > \,{[NiC{l_4}]^{2 - }}\, > \,{[ZnC{l_4}]^{2 - }}$

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $Fe(C_5H_5)_2$ સંકીર્ણનું $IUPAC$ નામ પસંદ કરો.
    View Solution
  • 2
    $M ^{ n +}$ આયનના ત્રણ સંકીર્ણ  $((i),$$( ii)$ અને $( iii ))$ નું સરળ શોષણ વર્ણપટ  નીચે આપેલ છે; તેમના $\lambda_{\max }$  મૂલ્યો અનુક્રમે $A, B$ અને  $C$ તરીકે ચિહ્નિત થયેલ છે.સંકીર્ણ  અને તેમના $\lambda_{\max }$  મૂલ્યો વચ્ચે યોગ્ય મેચ છે

    $(i)$ $\left[ M ( NCS )_{6}\right]^{(-6+ n )}$

    $(ii)$ $\left[ MF _{6}\right]^{(-6+ n )}$

    $(iii)$ $\left[ M \left( NH _{3}\right)_{6}\right]^{ n ^{+}}$

    View Solution
  • 3
    ફેરિક હેક્ઝાસાયનો ફેરેટ $(II) $ ના જલીય દ્રાવણમાં આયનોની કુલ સંખ્યા કેટલી છે?
    View Solution
  • 4
    ડાયએમાઇન ડાયક્લોરોડાયસાયનો ક્રોમેટ $(III)$ નું યોગ્ય સૂત્ર કયુ છે?
    View Solution
  • 5
    નીચે આપેલા સર્કિણો પૈકી ક્યાની સ્ફટિક ક્ષેત્ર વિભાજન ઊર્જા $(\Delta )$ સૌથી વધુ છે? 
    View Solution
  • 6
    $Na_4 [Fe(CN)_5(NOS)]$માં $Fe$નો ઓક્સિડેશન આંક શું છે? 
    View Solution
  • 7
    $[Fe(CN)_6]^{3-}$ અને $[FeF_6]^{3-}$ ના ચુંબકીય ગુણધર્મ વિશે સાચુ વિધાન જણાવો.
    View Solution
  • 8
    $Co(CO)_4$ની અસરકારક પરમાણ્વિય ક્રમાંક $35$ છે અને તેથી તે ઓછો સ્થાયી છે. તે કોના દ્વારા સ્થિરતા પ્રાપ્ત કરે છે?
    View Solution
  • 9
    $[Co(NH_3)_5CO_3]ClO_4$ સંકીર્ણ ને ધ્યાન માં લો ,ધાતુ નો સર્વગાંક , ઓક્ષિડેશન આંક . $d-$ કક્ષક ના ઇલેક્ટ્રોન અને અયુગ્મિત $d-$  ઇલેક્ટ્રોન અનૂક્રમે શું હશે ?

     

    View Solution
  • 10
    સંકીર્ણ આયનની ચુંબકીય ચાકમાત્રા $2.83\, BM$ છે તો તે સંકીર્ણ આયન ક્યો છે?
    View Solution