નીચેના પૈકી કયા સંકીર્ણ આયનમાં રહેલી મધ્યસ્થ ધાતુ પરમાણુની કક્ષકમાં ઇલેક્ટ્રોન આવેલ હોતા નથી ?
Medium
Download our app for free and get startedPlay store
a
$MnO_4$$^{-}$ સંકીર્ણ આયનમાં $Mn$ એ $Mn^{+7}$ તરીકે હોય છે. જેની ઇલેકટ્રોનરચના $[Ar]_3d^04s^0$ હોય છે. તદઉપરાંત $MnO_4$$^{-}$ માં $^3s$ પ્રકારનું સંકરણ થતું હોય છે.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $\left[\mathrm{Fe}\left(\mathrm{NH}_3\right)_x(\mathrm{CN})_y\right]^{-}$સૂત્રવાળા આર્યન ($III$) નો સંકીર્ણ જો તે તેની $e_g$ કક્ષક માં એક પણ ઇલેટ્રોન ધરાવતો ન હોય તો,$x+y$ નું મૂલ્ય ........... છે
    View Solution
  • 2
    નીચેના પૈકી ક્યુ સંકીર્ણ $d^2sp^3$ સંકરણ ધરાવતુ નથી ?
    View Solution
  • 3
    નીચે પૈકી કયુ પેરામેગ્નેટિક અને રંગીન સંયોજન છે?
    View Solution
  • 4
    અષ્ટફલકીય સ્ફટિક ક્ષેત્રમાં $t_{2g}$ કક્ષક = ....
    View Solution
  • 5
    સંકીર્ણ રચના દ્વારા ફોટોગ્રાફિક ફિલ્મોમાંથી નકામું $AgBr$ દૂર કરવા માટે સોડિયમ થાયોસલ્ફેટનો ઉપયોગ થાય છે.ચાંદીના આ સંકીર્ણમાં, ચાંદીના સવર્ગ આંકની સંખ્યા કેટલી છે?
    View Solution
  • 6
    સંકીર્ણ આયન $[Fe(CN)_6]^{4-}$ ધરાવે છે,...
    View Solution
  • 7
    હેકઝાફ્લોરોફેરેટ $(II)$ આયન બાહ્ય કક્ષકીય સંકીર્ણ છે. તેમાં રહેલા અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા ............. થશે.
    View Solution
  • 8
    સવર્ગ સંયોજનો બનાવવા માટે લિગાન્ડની ક્ષેત્રની પ્રબળતાનો ચઢતો સાચો ક્રમ નીચેનામાંથી કયો છે?
    View Solution
  • 9
    સંકીર્ણ $\left[ Mn \left( H _2 O \right)_6\right]^{2+}$ ની સ્પીન ફક્ત ચુંબકીય ચાકમાત્રા $........B.M.$ છે. (નજીકનો પૂર્ણાક)(આપેલ:$Mn$નો પરમાણુ ક્રમાંક:$25$)
    View Solution
  • 10
    $[Ag(NH_3)_2]^{+}$ એ $SP$ સંકરણ ધરાવે છે અને તે ...... સંકીર્ણ છે.
    View Solution