નીચેના પૈકી કયા સંકીર્ણ આયનમાં રહેલી મધ્યસ્થ ધાતુ પરમાણુની કક્ષકમાં ઇલેક્ટ્રોન આવેલ હોતા નથી ?
  • A$MnO_4$$^{-}$
  • B$[Co(NH_3)_6]^{+3}$
  • C$[Fe(CN)_6]^{-3}$
  • D$[Cr(H_2O)_6]^{+3}$
Medium
Download our app for free and get startedPlay store
a
\(MnO_4\)\(^{-}\) સંકીર્ણ આયનમાં \(Mn\) એ \(Mn^{+7}\) તરીકે હોય છે. જેની ઇલેકટ્રોનરચના \([Ar]_3d^04s^0\) હોય છે. તદઉપરાંત \(MnO_4\)\(^{-}\) માં \(^3s\) પ્રકારનું સંકરણ થતું હોય છે.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેનામાંથી કયું સંયોજન શૂન્ય ચુંબકીય ચાકમાત્રા ધરાવે છે?
    View Solution
  • 2
    $\left[\mathrm{Fe}\left(\mathrm{NH}_3\right)_x(\mathrm{CN})_y\right]^{-}$સૂત્રવાળા આર્યન ($III$) નો સંકીર્ણ જો તે તેની $e_g$ કક્ષક માં એક પણ ઇલેટ્રોન ધરાવતો ન હોય તો,$x+y$ નું મૂલ્ય ........... છે
    View Solution
  • 3
    નીચે બે વિધાનો આપ્યા છે:

    વિધાન $I:$ $\left[{Mn}({CN})_{6}\right]^{3-},\left[{Fe}({CN})_{6}\right]^{3-}$ અને $\left[{Co}\left({C}_{2} {O}_{4}\right)_{3}\right]^{3-}$નું સંકરણ $d^{2} {sp}^{3}$ છે.

    વિધાન $II:$ $\left[{MnCl}_{6}\right]^{3-}$ અને $\left[{FeF}_{6}\right]^{3-}$ પેરામેગ્નેટિક છે અને અનુક્રમે અયુગ્મિત ઇલેક્ટ્રોન $4$ અને $5$ છે.

    ઉપરોક્ત વિધાનો માટે નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

    View Solution
  • 4
    ચતુષ્કલકીય સંકીર્ણ $\left[ MnBr _{4}\right]^{2-}$ માટે ફક્ત સ્પીન ચુંબકીય ચાકમાત્રાનુ મૂલ્ય શું છે ? $[Mn$ નો પરમાણ્વીય ક્રમાંક $=\, 25]$
    View Solution
  • 5
    નીચેનામાંથી કયું સંકીર્ણ સૌથી વધુ સ્થિર હશે ?
    View Solution
  • 6
    સંકીર્ણ સીસ $- [Cr(en)_2Cl_2]$ માં $Cr$ નો ઓક્સિડેશન આંક - કક્ષક અને સવર્ગઆંક અનુક્રમે....
    View Solution
  • 7
    સંકીર્ણ $[E(en)_2(C_2O_4)]NO_2$ માં તત્વ $'E'$ ની ઓેક્સિડેશન અને સવર્ગ આંક અનુક્રમે ...... (જ્યાં $(en)$ એ ઇથીલીનડાઇએમાઇન) છે.
    View Solution
  • 8
    નીચેનામાંથી કયો સ્પીસિઝ અનુચુંબકીય નથી ?
    View Solution
  • 9
    $[Co( \left.\left.H _{2} O \right)_{6}\right]^{2+}$ ની વધુ પડતી એમોનિયા સાથે ઓક્સિજનની હાજરીમાં પ્રક્રિયા કરતા પ્રતિચુંબકીય નીપજ આપે છે. તો $t_{2 g}$ કક્ષકોમાં કુલ ઇલેકટ્રોન કેટલા હાજર છે ?
    View Solution
  • 10
    સંયોજનોની કઈ જોડી જેમાં બંને ધાતુઓ સૌથી વધુ ઑક્સિડેશન સ્થિતિમાં હોય છે
    View Solution