નીચેના પૈકી ક્યા વિકલ્પોમાં ગોઠવણીનો ક્રમ તેની સામે દર્શાવેલ ગુણધર્મોના ફેરફાર સાથે સહમત નથી ? 
  • A$I < Br < Cl < F$ (વધતી ઇલેક્ટ્રોન-પ્રાપ્તિ એન્થાલ્પી)
  • B$Li < Na < K < Rb$ (વધતી ધાત્વિક ત્રિજ્યા)
  • C$B < C < N < O$ (વધતી પ્રથમ આયનીકરણ એન્થાલ્પી)
  • D$(a)$ અને $(c)$ બંને
NEET 2016, Medium
Download our app for free and get startedPlay store
d
The correct order of increasing negative electron gain enthalpy is: \(I< B r < F < C\) and the correct order of increasing first ionisation enthalpy is \(B < C < O < N\)
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    તત્વની બીજી ઇલેક્ટ્રોન બંધુતા ...
    View Solution
  • 2
    એક ધાતુ તત્વની ઈલેક્ટ્રોન રચના નીચે પ્રમાણે છે.

    $M - 1{s^2}2{s^2}2{p^6}3{s^2}3{p^6}3{d^{10}}4{s^1}$  આ તત્વ કયા જૂથનું હશે?

    View Solution
  • 3
    ની ચે આપેલા તત્વોમાંથી કયું તત્વ ${25\,^o}C$ તાપમાન અને વાતાવરણ દબાણે ઘન અવસ્થામાં હોય છે?
    View Solution
  • 4
    તત્વ ની પ્રથમ , દ્વિતીયક અને તૃતીયક આયનીકરણ ઉર્જા $(E_1 ,E_2$ & $E_3 )$ અનુક્રમે $7\,eV, 12.5\,eV$ અને  $42.5\,eV$ છે તત્વની સૌથી સ્થાયી  ઑક્સિડેશન સ્થિતિ કઈ હશે
    View Solution
  • 5
    નીચેના પૈકી ક્યો ક્રમ આપેલા ઓક્સાઇડના વધતા બેઝિક સ્વભાવનો સાચો ક્રમ દર્શાવે છે ?
    View Solution
  • 6
    સામાન્ય રીતે, આવર્તકોષ્ટકમાં સમૂહમાં નીચે જતા અનુક્રમે ઘટતા અને વધતા ગુણધર્મો જણાવો . 
    View Solution
  • 7
    નીચેનામાંથી કયા આયનીય ઘટકમાં સ્થાયી સંયોજન માટે પ્રોટીન સ્વીકારવાનો ગુણધર્મ છે?
    View Solution
  • 8
    $Ar, K^+$ અને $Ca^{2+}$ ઘટકો સમાન સંખ્યાના ઇલેક્ટ્રોન ધરાવે છે. તો તેઓની ત્રિજ્યા ક્યા ક્રમમાં વધશે ?
    View Solution
  • 9
    એક તત્વ ના ક્લોરાઈડ $A $ પાણી માં તટસ્થ દ્રાવણ આપે છે . આવર્ત કોષ્ટકમાં તત્વ $A $ કયા જુથ નું હશે ?
    View Solution
  • 10
    જો કોઈ તત્ત્વની આયનીકરણ એન્થાલ્પી અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અનુક્રમે $275$ અને $86\, kcal\, mol^{-1}$ હોય,

    તો પાઉલિંગ માપક્રમ પરના તત્વની વિદ્યુતઋણતા કેટલી છે?

    View Solution