Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$ML_6$$^{n+}$ સંકીર્ણ આયનમાં $M^{n+}$ એ પાંચ $-d-$ ઈલેક્ટ્રોનસ અને $L$ એ નિર્બળ ક્ષેત્ર લિગાન્ડ છે. સ્ફટીક ક્ષેત્રવાદ મુજબ, સંકીર્ણ આયનનો ચુંબકીય ગુણધર્મ એ કેટલા અયુગ્મિત ઈલેક્ટ્રોન કારણે છે?
નીકલ $(z = 28)$ એ એકઋણી એકદંપતીય લીગેન્ડ $X -$ સાથે જોડતા અનુચુંબકીય સંકીર્ણ $[NiX_4]^{2-}$ બનાવે છે, તો નીકલ મા અયુગ્મિત ઇલેકટ્રોનની સંખ્યા અને આ સંકીર્ણ આયનની ભૂમિતિ ....... છે.