$Xe{F_6}\, + \,2{H_2}O\,\xrightarrow{{partial}}Xe{O_2}{F_2}\, + \,4HF$
$Xe{F_6}\, + \,3{H_2}O\,\xrightarrow{{compute}}Xe{O_3}\, + \,6HF$
સૂચિ $-I$ ઓકસો એસિડનું નામ | સૂચિ $-II$ $P$ની ઓક્સિડેશન અવસ્થા |
$(a)$ હાઇપોફોસ્ફરસ એસિડ | $(i) +5$ |
$(b)$ ઓર્થોફોસ્ફોરિક એસિડ | $(i i)+4$ |
$(c)$ હાયપોફોસ્ફોરિક એસિડ | $(iii) +3$ |
$(d)$ ઓર્થોફોસ્ફરસ એસિડ | $( iv )+2$ |
$( v )+1$ |
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.