વિકલ્પ \((b)\) માં બધા જ ઘન પદાર્થો સંકળાયેલા હોવાથી \(\Delta S^{\circ}=0\) થશે.
$(i)\,\,\Delta H_f^o\,\,of\,{H_2}{O_{(\ell )}}\, = \,\, - 68.3\,K\,\,cal\,\,mo{l^{ - 1}}$
$(ii)\,\,\Delta H_{comb}^o\,\,of\,{C_2}{H_2}\, = \,\, - 337.2\,K\,\,cal\,\,mo{l^{ - 1}}$
$(iii)\,\,\Delta H_{comb}^o\,\,of\,\,{C_2}{H_4}\,\, = \,\, - \,363.7\,\,K\,\,cal\,\,mo{l^{ - 1}} $
$18^{\circ} \mathrm{C}$ પર, સ્થાન $A$ પર, પિસ્ટન સાથે જોડેલા (fitted) સિલિન્ડર માં આદર્શ વાયુનો $1$ $\mathrm{mol}$ રાખેલ છે. જો તાપમાન માં કોઈપણ જાતનો ફેરફાર ન કરીએ તો પિસ્ટન એ સ્થાન $B$ તરફ ખસે છે ત્યારે આ પ્રતિવર્તી પ્રક્રમ માં થયેલ કાર્ય $'x' L atm$ છે. $x=-$ ........... $L.atm$ (નજીક નો પૂર્ણાક)
[આપેલ : નિરપેક્ષ તાપમાન $={ }^{\circ} \mathrm{C}+273.15, \mathrm{R}=0.08206 \mathrm{~L} \mathrm{~atm} \mathrm{~mol}^{-1} \mathrm{~K}^{-1}$ ]